વંચીતોનો વિકાસ એટલે અનીલજી,

Spread the love

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વાંચન ઉપર ખૂબજ ભાર મૂકતા હતા, તેમનું સાર્થક કાંળ વાંચે ગુજરાત, વાંચશે ગજુરાત ભલે વિસરાઇ ગયું હોય પણ ઘણા નવયુવાનો દ્વારા આ પ્રક્રીયાને ચાલુ રાખી છે. ત્યારે આજે ડિઝીટલ યુગમાં બાળકો મોબાઇલની એક જ આંગળીના ટેરવાથઈ જે જાેઇએ ગુગલમાં સર્ચ કરી લેતા હોય છે, હવે ટીવીનો યુગ પમ પૂરો થઇ ગયો છે. આજે ટીવી જાેનારા પણ ૨૫% રહ્યા નથી, ત્યારે ચેનલોવાળા પણ રીચાર્જની સ્કીમો લાવીને રામ રામ ચલાવી રહ્યા છે. ત્યારે કહેવત છે, કે ર્ઙ્મઙ્ઘ ૈજ ર્ઙ્મઙ્ઘ, જુનું એ જ સોનું છે, ત્યારે અમદાવાદના વસ્ત્રાલના અનિલજી ઠાકોર પોતે ગરીબ અનાથ જે બાળકો ભણવા જાય છે, પણ ચોપડી, નોટબુકો, અન્ય કિટથી વંચીત છે, તે વંચીતોનો વિકાસ એટલે અનિલજી, ત્યારે માર્કેટમાં મેષ રાશી ઘણીજ છવાઇ છે. આપવામાં, પ્રથમ આંગળી ઉંચી રાખનારા હમણાં જ એક મહિલા પોતે ઠંડીમાં ગરમ ધાબળા સાથે રાત્રે ગરીબોને આપવા નીકળી હતી, તેમનું નામ પણ આરતીબેન હતું. ત્યારે આરતીબેન ભીલ દ્વારા ગરમ ધાબળા, બાદ સ્વચ્છતા અને સાફ-સફાઇનું કામ કરતા કર્મીઓને જે સાલ ઓઢાડીને સન્માન કર્યું, ત્યારે પોતાના જન્મદિને સફાઇ-કર્મી સાથે સમય વિતાવીને તેમને સન્માનવ્યા તે ખૂબજ અગત્યની બાબત છે. આજનું યુવાધનને ક્યાં બચતની મુડી વાપરવી એ ખબર છે, મંદિરમાં નહીં નાંખો તો ચાલશે, પણ આવનારી પેઢી જે ભણતરથી વંચીત ન રહી જાય તે માટે વંચીતોનો વિકાસ સત્યેની નેમ સાથે અનિલજી મેદાને ઉતર્યા છે.હરહંમેશા આપવામાં અને દેવામાં પહેલી આંગણી ઉંચી રાખનારા આ યુવાનોને સત્‌સત્‌ પ્રણા, ત્યારે અનિલજી, આરતીબેન ભીલ જેવા લોકોએ એક રાહ બતાવી છે. ત્યારે વધારે નહીં તો, દેશનો નાગરીક ૧% પણ ફક્ત ગરીબે માટે વાપરે તો કોઇ શિક્ષણથી વંચીત રહે ખરું? આજે લાખ્ખો બાળકો શિક્ષણ વિના ટળવળે છે, શિક્ષણ મફત સરકારી શાળામાં મળે, પણ ડ્રેસ, ભણવાની કીટ, મોંઘીદાટ હોવાથઈ તેમનું સપનું મનની મનમાં રહી જાય છે.ત્યારે આરતીબેન ભી, અનીલજી ઠાકોર જેવા યુવાનોએ ઘણીજ તકલીફો વેઠી હશે, દુઃખ જાેયું હશે, કઇ રીતે જાણ્યા હશે, આ તમામ તકલીફો નથી ભૂલ્યાં એટલે મદદ કરી રહ્યા છે, ત્યારે જે લોકો તકલીફો વેઠીને ભણ્યા, અને ભેગું કરવામાં ન કરવામાં ગરીબી તો ભૂલી ગયા, પણ કોઇને મદદરૂપ ન થયેલા શું કામના? કોઇ ખવરાવે તો લોકોને ખવરાવો, કોઇ આપે તો પછી આપણે સૌને આપીએ, ત્યારે અનિલજી ઠાકોર, આરતીબેન ભીલ જેવા યુવાનવયના જે મેદાને આવ્યા છે.તે પોતે વંચીતોનો વિકાસ એ ધ્યેય સાતે મેદાને આવ્યા છે. ત્યારે આવા સત્‌કર્મો કરીએ એટલે લઇન તો આવે જ, પણ વિધ્નના હર્તા કર્તા પણ સાથે જ હોય એટલે આલીયા, માલીય, જમાલીયા, પોપડીયો અને કાબરોની ચીંતા કરવી નહીં, હવનમાં હાડકા નાંખનારા હોવાજ જાેઇએ તો ખબર પડે કે હવન ની ચર્ચા કેટલી માર્કેટમાં ઉછળે છે, એટલે અનિલજી તુમ આગે બઢો, નવયુવાનો જે આવનારી પેઢઈની ચીંતા તમે કરી રહ્યા છે, તેમાં તમને સત્‌સત્‌ પ્રણામ, ત્યારે આરતીબેન પોપટડીઓ, કાબરોની ચીંતા કર્યા વગર આપણે વંચીતોનો વિકાસ એજ આપણું લક્ષ્ય, સાફ-સફાઇ નું અભિયાનથી લઇને ગરીબોને મદદરૂપ થયું એ મોટી વાત છે. ત્યારે બે હાથ વાળા ટેન્શન નહીં કરવાનું, ચાર હાથવાળો બેઠો છે. આગે બઢો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com