GJ-18 મનપા દ્વારા પ્રજાના પ્રશ્નોનું સોલ્યુશન એવોToll Free નંબર ૧૮૦૦૧૦૮૧૮૧૮ લોન્ચ કરાયો

Spread the love

GJ-18 મનપા ખાતે નવી ટીમ આવ્યા બાદ ફાસ્ટ બોલર જેમ પ્રજાના પ્રશ્ને વાચા આપવા મેયર હિતેશ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમીટીના ચેરમેન જશુ પટેલ સોલ્યુશન ઝડપથી આવે તે આશયથી  GJ-18 મનપા દ્વારા આજરોજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૦૮૧૮૧૮ લોન્ચ કરવામાં આવ્યો છે. મેયર, પદાધિકારી તથા કમિશ્નરશ્રી ધવલ પટેલની ઉપસ્થિતમાં આજરોજ ટોલ ફ્રી નંબર લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે સવારે ૬ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ હેલ્પ લાઇન નંબર ઉપર નોંધાયેલી ફરીયાદ અને નોંધાયેલી ફરીયાદને આનુયાંગીક વિગતો પણ આ સીસ્ટમ ઉપરથી ઉપલબ્ધ થયો તેમ મેયર હિતેશ મકવાણા દ્વારા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com