હાર્દિક પટેલે જગદીશ ઠાકોરની નિમણૂંકને 10 વર્ષ મોડી બતાવી,

Spread the love

ગુજરાત કોંગ્રેસના નવવિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરનું અમાદવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ તેમના પર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. જગદીશ ઠાકોરે મીડિયાને કહ્યું કે ગુજરાતમાં ભાજપના ભૂક્કા કાઢી નાંખવામાં આવશે તો નવવિયુક્ત વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ પણ કોંગ્રેસનો આવનારી ચૂંટણીમાં વિજય થવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂંક થયા બાદ ગુજરાતમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે અભિનંદન પાઠવ્યા છે. પોતાના ટ્વીટ સંદેશમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જગદીશભાઈ ઠાકોરને ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ નિર્ણયને આવકારતા ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “આ નિમણૂક 10 વર્ષ મોડી છે. પાર્ટીએ તેમની ક્ષમતાનો લાંબા સમય પહેલા ઉપયોગ કરવો જોઈતો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com