24 કલાકમાં કોરોનાના 93,૦૦૦થી વધુ કેસો નોધાયા

Spread the love

દુનિયામાં ઓમિક્રોન વેરિઅન્ટના ભય વચ્ચે કોરોના મહામારીએ ફરી એકવખત માથું ઊંચક્યું છે. એકબાજુ ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. ત્યારે બીજીબાજુ દુનિયામાં કેર વર્તાવનારા ડેલ્ટા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. આ પરિસ્થિતિઓ વચ્ચે બ્રિટનમાં 24 કલાકમાં કોરોનાના અત્યારસુધીમાં સૌથી વધુ 93,૦૦૦થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com