કોઠીયા હોસ્પિટલમાં નિરવભાઈ ડી.ખુંટ ( PUSHP GROUP ) ૫૧ લાખ રૂપિયા આપી ટ્રસ્ટી તરીકે જોડાયા

Spread the love

 

 

 

 

 

કોઠીયા હોસ્પિટલ અને સમગ્ર ટ્રસ્ટીગણે તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા
………….
અમદાવાદ

કોઠીયા હોસ્પિટલના લોકાર્પણની પૂર્વં તૈયારીઓની વચ્ચે આપણા સ્થાપક પ્રમુખ વલ્લભભાઈ જી. કાકડીયા તથા ટ્રસ્ટીઓ દિલીપભાઈ કોઠીયા , રવજીભાઈ વસાણી , મૃગેશભાઈ ઝાલાવાડીયા , ઘનશ્યામભાઈ હિરપરા , હરેશભાઇ રામાણી ,નાગજીભાઈ શીંગાળા , એવમ ટીમ કોઠીયા હોસ્પિટલ ની વિનંતીને માન આપીને નિરવભાઈ ડી.ખુંટ દ્વારા ૫૧,૦૦,૦૦૦ રૂપિયા (એકાવન લાખ પુરા/-) લખાવીને હોસ્પીટલમાં ટ્રસ્ટી તરીકે જોડાવા બદલ કોઠીયા હોસ્પિટલ અને સમગ્ર ટ્રસ્ટીગણે તેમને હૃદયપૂર્વક ના અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com