કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતા પાંચ નવડીવાળા શૈલેષ રબારીની ભાજપમાં એન્ટ્રી

Spread the love

 

GJ- 18 કમલમ (કોબા) ખાતે આજરોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની ઉપસ્થિતિમાં પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ ની હાજરીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ શૈલેષ રબારી (રૂની, તાલુકો પાટણ) કોંગ્રેસ છોડી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ત્યારે ભાજપે ઉત્તર ગુજરાતમાં મજબૂત અને પાવરફુલ એવા યુવા નેતાને એન્ટ્રી આપતા ઓબીસી સમાજમાં ઉત્તર ગુજરાત ખાતે પલ્લુ ભારે થશે અને શૈલેશ રબારી પોતે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં મોટુ વર્ચસ્વ ધરાવે છે. પાંચ નવડીવાળાથી પ્રચલિત શૈલેષ રબારી યુવાવર્ગને અને ઓ.બી.સી.માં સારી પકડ ધરાવે છે.જે હાલ પાટણ ની સીટ કોંગ્રેસ જીતી હતી, તે પાંચ નવડી ની ભારે મહેનત હતી ,હવે ભાજપે આ યુવાનને એન્ટ્રી આપતા ઓ.બી.સી.નો ટેમ્પો પાવરફુલ જમાવવામાં શૈલેષ પોતે લેશમાત્ર જગ્યા નહીં રહેવા દે, ત્યારે રણછોડભાઇ રબારી જેવા સંનિષ્ઠ નેતા અને હીરાની પરખ ધરાવતા સી.આર.પાટીલે ઉત્તર ગુજરાતનો ઝકાશ જેવો હીરો ગોતીને ઉત્તર ગુજરાત ,બનાસકાંઠા માં હીરાનો ફોકસ હવે ભાજપને જોવા મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com