કોરોનાની મહામારી માં અત્યારે પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે gj 18 મહાનગરપાલિકાના ગોસ્વામીડેપ્યુટી કમિશનર પીસી દવે હાઉસ ટેક્સ ઓફિસર કૌશિક સોની કોરોના પોઝિટિવ આવતા મહાનગરપાલિકાના ગામને ભારે અસર પહોંચી છેમોડી રાત સુધીડોક્ટર કલ્પેશ ગોસ્વામી ની સેવા અવિરત ચાલુ રહેતી હોય છે ગમે ત્યારે રાત્રે ફોન કરો તો હાજરત્યારે ડેપ્યુટી કમિશનર પીસી દવે સૌથી પહેલાઓફિસે આવે અને મોડા જાયત્યારે હાઉસ ટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા કૌશિક સોની પણ કોરોના સંક્રમિત થયા છે ત્યારે મહાનગરપાલિકામાં ફફડાટ ફેલાઈ ગયો છે મહાનગરપાલિકામાં છેલ્લે ઘરે જવામાં ગોસ્વામી આવે કારણકે કોરોના ના કેસો વધતા જવાબદારી પણ એટલી જ વધી ગઈ છે ત્યારે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી ડોક્ટર થતાં હાલ મહાનગરપાલિકાની અનેક ફાઇલ અટવાઈ પડી છે