ગુડાના આવાસોમાં મનપા દ્વારા સાફ-સફાઇના નામે મીંડુ

Spread the love


રાજ્યમાં જિલ્લા, તાલુકાઓના નાના ગામડાઓને સમાવિષ્ટ કરીને તેનો વિકાસ કરવાનું કામ કરે તે GJ-18 નું ગુડા દ્વારા રાયસણ, કુડાસણ, ચિલોડા, અડાલજ ખાતે LIG પ્રકારના આવાસો બનાવ્યા છે. ત્યારે આવસોમાં પહેલા ગુડા દ્વારા મકાન લાગ્યા બાદ ૫૦ હજાર દરેક લાભાર્થી પાસેથી મેન્ટેનન્સ ના ભાગરૂપે લેવામાં આવી છે.અને હમણાં ૬ મહિનાથી ગુડા દ્વારા મેન્ટેનન્સ થી દૂર થઈ ને તમામને પોતાની સોસાયટીઓ બનાવીને પોતે વહીવટ કરવા જણાવ્યું છે ત્યારે ગુડા ના આવાસો રહેતા લાભાર્થીઓને એક પછી એક સામનો કરવો પડી રહ્યો છે. ઘોડાના આવાસોમાં આજે પણ દુકાનો ન ફાળવાતા લોકોને ત્રણ કિ.મી.દૂર ચીજવસ્તુ ખરીદવા જવું પડે છે. ત્યારે હવે ગુડા દ્વારા મેન્ટેનન્સ ના વહીવટ માંથી છટકયા બાદ હવે આ ગુડા ના મકાનો મનપા ના સમાવિષ્ટ વિસ્તારોમાં આવી ગયા છે. ત્યારે આ મકાનો જ્યાં રાયસણ ખાતે બનાવેલા છે. ત્યાં સાફ-સફાઈ સંપૂર્ણ બંધ હાલતમાં છે, અને ઘોડાના આવાસોમાં સાફ સફાઈ થતી નહીં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. GJ-18 મનપા દ્વારા ગુડાના રાયસણ ,કુડાસણ ખાતેનો સમાવિષ્ટ વિસ્તા હોવા છતાં મકાનો ની બહાર કમ્પાઉન્ડમાં સાફ સફાઈ થતી નથી. ત્યારે અત્યારે કચરો લેવામાં ઘરે -ઘરે આવે પણ સાફ સફાઈ ન થતાં ગંદકીના ઢગ ખટકાઈ ગયા છે. ત્યારે સચિવાલય થી લઈને અનેક સરકારી વસાહતોના મકાનોમાં સાફ-સફાઈ કરવામાં આવી છે. નિયમ અનુસાર ચોકઠામાં પણ અને રીંગરોડ ઉપર પણ સાફ-સફાઈ કરવામાં આવે છે તો ગુડા ના રહીશો મનપામાં સમાવિષ્ઠ તેમને આ લાભ કેમ નહીં ? GJ-18 મનપાના મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, ચેરમેન શ્રી આપની પણ ભાવ ભર્યું આમંત્રણ છે. આપ ચકાસો,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com