ભારતના વડાપ્રધાન, નરેન્દ્ર મોદી તેમના તમામ વ્યક્તવ્યમાં સ્વચ્છતા અભિયાનને પ્રથમ પ્રધાનય આપે છે.
ત્યારે વડાપ્રધાન જેવી વ્યક્તિ પોતે દરિયાકાંઠે ગમે ત્યાં ફેકેલો કચરો ઉઠાવતા હોય તે દેશ માટે ખૂબ જ દુઃખ દાયક કહેવાય, પણ શું કરે ? બધી આંગળીઓ સરખી નથી, ત્યારે વડાપ્રધાન દ્વારા એક યા અનેક આ પ્રકારે સ્વચ્છતા અભિયાનમાં સૌથી વધારે લોકો જાેડાય અને ચેઇન આખી ઊભી થાય તેવું પોતે તેથી રહ્યા છે. ત્યારે ઘણા જ યુવાનો, યુવતીઓ પણ હવે આ વસ્તુને પ્રાધાન્ય આપવા લાગ્યા છે ત્યારે GJ-18 ચ-૦ પાસે આવેલા સર્કલ પાસે જે સ્વચ્છતા અભિયાન નું ભારત નું પ્રતીક મૂકવામાં આવ્યું છે, તે જાેર બનાવ્યું છે, વેસ્ટ માંથી બેસ્ટ બાકી પાટનગર નો ટેસ્ટ હોય તેમ સાઇકલના બે ટાયર જાેડીને મહાત્મા બાપુ ગાંધીજીના ચશ્માના બનાવેલું પ્રતીકે ચર્ચા જગાવી છે. ત્યારે આ આકર્ષણનું કેન્દ્ર જેણે પણ આપેલી આઇડીયાથી મૂકવામાં આવ્યું હોવાનું લોકમુખે અદ્ભુત છે.
ભારતના વડાપ્રધાન નું સપનું હવે ધીરે ધીરે સાકાર થઇ રહ્યું છે, ત્યારે અનેક કાર્યકરો હવે સ્વચ્છતા અભિયાન મા પોતાનો જન્મદિવસ પણ સાફ સફાઈ કરતા કર્મચારીઓ સાથે ઉજવીને તેમને સન્માન સાથે સાલ ઓઢાડીને તેમનું બહુમાન કરવામાં આવે છે.
ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર નાઝાભાઇ ધાંધર દ્વારા પોતાનો જન્મદિન સાફ સફાઇ કર્મીઓ સાથે ઉજવીને સન્માન કર્યું હતું ત્યારબાદ જી્ તેલના આરતી બેન ભીલ ને પણ જન્મદિવસ કર્મીઓ સાથે યોજ્યો હતો ત્યારે દેશમાં આપવા એક ચેઇન ઉભી થઇ રહી છે, ત્યારે હવે સ્વચ્છતા અભિયાનનું સપનું સાકાર PM નું થશે તેવું લાગી રહ્યું છે.