આપણે સૌ જાણીએ છીએ કે સાયન્સ અનુસાર જ્યારે પણ કોઈ મહિલાગર્ભવતી બને છે ત્યારે તેના શરીરની અંદર ઘણા બધા પરિવર્તન આવતા હોય છે. તમે જોયું હશે કે ઘણી બધી મહિલાઓ એ વાત જાણવા માટે ઉત્સુક હોય છે કે ગર્ભ રહેવાના કેટલા દિવસ પછી ઉલટી થાય છે. આજે આપણે એ વાત ઉપર જ ચર્ચા કરીશું કે ગર્ભ રહેવાના કેટલા દિવસ બાદ ઊલટી થાય છે.
આ ઉપરાંત આજે આપણે બીજી એવી ઘણી બાબતો પર ચર્ચા કરીશું જેવી કે મહિલાઓના શરીર પર કયા કયા ભાગ ઉપર ગરમ રહેવાના કારણે અસર પડે છે.
૧. જ્યારે કોઈ મહિલા ગર્ભધારણ કરે છે ત્યાર પછીના ચાર થી પાંચ દિવસની અંદર તેના શરીરમાં પ્રેગનેન્સી હોર્મોન્સ નું નિર્માણ થતું હોય છે. ત્યારબાદ મહિલાઓને ઊલટીની સમસ્યા થવા લાગતી હોય છે આ ઉપરાંત મહિલાઓના શરીરમાં અશક્તિનો અનુભવ પણ થવા લાગે છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ સમસ્યા દરેક મહિલાઓમાં જોવા મળતી નથી. તેનો આધાર મહિલાઓ ના શરીર ની રચના ઉપર આધાર રાખે છે.
૨. તમને જણાવી દઈએ કે ગર્ભ રહેવાના દસ દિવસ બાદ મહિલાના ગર્ભની અંદર ભુર્ણ નું ડેવલોપમેન્ટ થવા લાગે છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ ઉત્પન્ન થાય છે. જેના કારણે મહિલાઓને ઉલટી થવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ઘણી મહિલાઓ તો પોતાના શરીરને અસ્વસ્થ પણ મહેસૂસ કરે છે. થાક લાગવો, દોસ્તી ના હોય અને શરીરમાં તણાવ ઉત્પન્ન થવો જેવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેથી દરેક ગર્ભવતી મહિલાઓએ પાણીનું ભરપૂર સેવન કરવું ખૂબ જરૂરી છે.
૩. એવું નથી કે ગર્ભ રહેવાના ચાર-પાંચ દિવસ બાદ જ ઊલટી થવા લાગે. ઘણી મહિલાઓની તાસીર એ પ્રકારની હોય છે કે જ્યારે ગર્ભ રહેવાના બે મહિના પૂરા થઈ ગયા હોય અને ગર્ભની અંદર ભુર્ણ પૂરી રીતે વિકસિત થઈ ગયું હોય ત્યાર પછી પણ ઉલટી થઇ શકે છે. ઊલટીની સમસ્યા ગર્ભવતી મહિલાના પેટમાં ઉત્પન્ન થતા કબજિયાત અને ગેસ ના કારણે હોય છે. તેથી દરેક ગર્ભવતી મહિલા એ ઊલટીની સમસ્યામાં ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
૪. તમને જણાવી દઈએ કે ગર્ભ રહેવાના ત્રણથી ચાર મહિના બાદ ગર્ભ ની અંદર રહેલું ભુર્ણ પૂર્ણ રૂપથી વિકસિત થઈને શિશુ નું રૂપ ધારણ કરે છે. આ દરમિયાન પણ અમુક મહિલાઓને ઊલટીની સમસ્યા થતી હોય છે. આ સમસ્યા કોઈ ચિંતા કરવા જેવી નથી આ એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત વધારે પડતી ઉલ્ટી થવાના કારણે આ સમસ્યા એક ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. તેથી જો કોઈ મહિલાઓને જરૂર કરતા વધારે પ્રમાણમાં ઊલટી થતી હોય તો તમારે તાત્કાલિક ડોક્ટરની સારવાર લેવી જરૂરી છે.