ગુજરાત કોંગ્રેસનું નવું માળખું જાહેર

Spread the love

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસનું નવું માળખું ગઈકાલે મોડીસાંજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૨૫ નેતાઓની કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે ૭૫ નેતાઓની પ્રદેશ જનરલ સેક્રેટરી તરીકે વરણી કરાઈ છે.૧૯ જિલ્લાના પ્રમુખની પણ પ્રદેશ કોંગ્રેસે વરણી કરી છે. અને નિરવ બક્ષીની અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે વરણી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વર્ષના અંત સુધી વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે જેને લઈ પ્રદેશ કોંગ્રેસ સંગઠનનુ નવુ માળખુ તૈયાર કર્યું છે. અગાઉ ચર્ચા ચાલી હતી કે માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં કોંગ્રેસનુ માળખુ જાહેર કરાઈ શકે છે. જે અલગ અલગ ૩ તબક્કામાં જાહેર કરાય તેવી શક્યતા જાેવા મળી હતી. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ફેબ્રુઆરી માસમાં જણાવ્યુ હતુ કે, મહિનાના અંત સુધી સંગઠનનુ માળખુ જાહેર થઈ જશે પરંતુ હજુ સુધી સંગઠનને લઈ કોઈ ર્નિણય લેવામા આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com