‘ કાશ્મીર ફાઈલ ‘ થી ચડિયાતી અમદાવાદની પોળો જે નેસ્તનાબૂદ થઈ બનાવો રીયલ સ્ટોરી .

Spread the love

અમદાવાદ ના ૧૯૮૫ -૮૬ ના કોમી રમખાણો પછી રાયખડ -જમાલપુર મા આવેલી ટોકરશાની પોળ , સાળવીનીપોળ ના ૫૦૦૦ હિંદુઘરો ( ૨૦૦૦૦ લોકો ) ફક્ત ૨ વર્ષ મા હિજરત કરી ગયા . સંમ્પુરણ પોળો ઉપર કયા સમુદાયોએ કબજો કરી લીધો .
તે સમયે પોળો મા બોંબ ધડાકા સ્ટેબીંગ , પત્થર બાજી , સળગતા કાકડા , ખાનગી ગોળીબાર , એકલ દોકલ ઉપર હુમલા ના બનાવો થી હિંદુઓ ભયભીત થઈ ગયા. દાદાગીરી, ગુંડાગર્દી કરી હિંદુઓ ના મકાનો મફત ના ભાવે પચાવી પાડ્યા . તે બાબરી મસજીદ ના તોફાનો પોળ માટે આખરી શ્વાસ બની ગયા .
એક સમય ની અમદાવાદ ની ભણેલા ,ગણેલા , સામાન્ય વર્ગ થી સુખી વર્ગના , બધી જ વર્ણો ના હિંદુઓ જયા અમન થી રહેતા હતા , હોળી , દિવાળી , ઉતરાણ , એને બધા તહેવારો આનંદ થી ઉજવવા હતા . ભાગવત સપ્તાહ , ભજન -કીર્તન , ગરબા , નાટક , ભવાઈ , રામલીલા , જેવા સામાજિક કાર્યક્રમો રોજ થતા હતા , પ્રભાત ફેરી થી સવાર ખુશનુમા બની જતી હતી .
ક્યારેય કોઈ ચોરી , છેડતી જેવા બનાવો બનતા ન હતા . મકાનો ને તાળા લગાડવાની જરુર પડતી ન હતી . સારા -માઠા પ્રસંગો હળીમળી ઉજવાતા હતા .
વિવિધ મંદિરો , દેરાસર મા અપુર્વ ભક્તિભાવ થી લોકો ઇશ્વર ની પ્રાથના કરતા હતા .
આજે આ પોળો મા હિન્દુઓ નામશેષ થઈ ગયા . વેરવિખેર થઈ ગયા . મંદિરો ની જગ્યા એ શું બન્યું તે જોઈ આવો
એક માત્ર આશરે ૪૦૦ વર્ષ પૌરાણિક ઠેસીયાહનુમાન દાદા ત્યાંજ રહી ગયા કોઈ એ મદદ કરી નહિ . મંદિર આજે પણ ત્યાં ભગવાન ભરોસે છે . આજે પણ જેને પોળ ની મુલાકાત લેવી હોય તે જાત અનુભવ કરી શકે છે. ગાયકવાડ ની હવેલી સામે આવેલી ટોકરશાની પોળ ની વાર્તા ‘ કાશ્મીર ફાઈલ ‘ પિકચર જેવી જ છે. ઉપરાંત કોટ વિસ્તારના કાલુપુર, દરિયાપુર, શાહપુર-મિરજાપુર-ખાનપુર-બહાઈસેન્ટર, આસ્ટોડિયા, ખાડિયા એ તમામ જગાએ ભોગવ્યુ છે…
પોળ નો પૂર્વ રહેવાસી .🙋‍♂️🙋‍♂️👆 માનવમિત્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com