Spread the love

આજ રોજ GJ-18 ખાતેના સે-૧૨ના બગીચા,થી વિધાનસભા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને રેલી સ્વરૂપે GJ-18 મનપાના સફાઇ કામદારોના ૯૦ દિવસથી ચાલી રહેલા આંદોલનના જે પ્રશ્નો હતા, તેનું કોઇ હજુ સુધી નિરાકરણ આવેલ નથી, ત્યારે દલિત સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ, દ્વારા આજે રેલી નીકાળીને ડો. બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને રેલી સ્વરૂપે જઇને તેમના ચરમઓમાં આવેદન પત્ર પાઠવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *