માલધારી સમાજ GJ-18 ને ઘેરસે, ૫ લાખ માલધારીઓ રખડતાં ઢોર ના વિરોધમાં એકઠા થશે, ટેમ્પો જમામવા ગામેગામ તેર તાહણાઓની બેઠકો

Spread the love


ગુજરાત વિધાનસભામાં શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક ૨૦૨૨ સરકારે બહુમતીના જાેરે પસાર કરાવ્યું છે. આ કાયદો અમલમાં આવતા શહેરોમાં રહેતા માલધારી-રબારી અને પશુપાલકોને ગાય ભેંસ રાખવા માટે લાયસન્સ લેવું પડશે. જાે લાયસન્સ નહી હોય તો હ્લૈંઇ પણ થશે અને આકરો દંડ પણ ફટકારવામાં આવી શકે. હાલ આ વિધેયક કાયદો બની ચુક્યો છે.
માલધારીઓની માંગણી છે કે, સરકાર નવો કાયદો લાવે તે પહેલા પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી ખુબ જ જરૂરી છે. રાજ્યમાં ૨૩૦૩ ગામમાં એક પણ ગૌચર જમીન જ નથી. જ્યારે ૯૦૨૯ ગામમાં લઘુત્તમ કરતા પણ ખુબ જ ઓછુ ગોચર છે. આ અંગે માલધારીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. માલધારી સમાજ દ્વારા આગામી દિવસોમાં ખુબ જ વિશાળ આંદોલનની તૈયારીઓ આરંભી દીધી છે. ટુંક જ સમયમાં સંત સમાજ સાથે પણ ચર્ચા કરીને ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સમગ્ર ગુજરાતના ૩ લાખથી પણ વધારે માલધારી સમાજના લોકો ગાંધીનગરમાં એકત્ર થશે. સમગ્ર ગાંધીનગરને અને સરકારને બાનમાં લેવામાં આવશે. સરકાર પાસે વૈકલ્પિક જમીનની માંગણી કરવામાં આવશે. જાે સરકાર નહી માને તો પછી આગામી વિધાનસભા ચૂંટણીમાં સરકારને દેખાડી દેવામાં આવશે કે માલધારી સમાજ શું છે અને તેની તાકાત શું છે. જાે ગાય નહી તો મત્ત પણ નહી તેવા સુત્ર સાથે હવે માલધારી સમાજે સરકાર સામે બાંયો ચઢાવી છે.લાંભા, ગેરતપુર, પીપળજ, કમોડ, ચિલોડા સહિતના વિસ્તારો છે, જે ગામડાં છે. આ વિસ્તારો માટે ખાસ વ્યવસ્થા કરો. અપક્ષ કોર્પોરેટર અને માલધારી સમાજના આગેવાન એવા કાળુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવાં મોટાં શહેરો અને અન્ય નગરપાલિકાઓમાં આ કાયદો લાગુ પડે છે, ત્યારે સરકારે અમને ઢોર ક્યાં રાખવા માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એનિમલ હોસ્ટેલ બનાવી આપે એવી અમારી માગ છે. આ માટે સરકાર શહેરથી બહાર પાંચ કિલોમીટર દૂર જમીન આપે અને ત્યાં અમે અમારાં ઢોર રાખી અમારો પશુપાલનનો વ્યવસાય કરી શકીએ.
મહાનગર અમદાવાદ શહેરમાં કુલ અંદાજે ૬૭૦૦૦ જેટલાં પશુ છે. જેમાં કોર્પોરેશનની નોંધપોથીમાં ૫૬૦૦૦ જેટલા પશુ નોંધાયેલા છે. તા. ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં કોર્પોરેશન ઝ્રદ્ગઝ્રડ્ઢ વિભાગ દ્વારા શહેરમાં ૧૭૬૦૦થી વધુ પશુઓને ઇહ્લૈંડ્ઢ ટેગ લગાવાયા. ઢોર માટે લાઇસન્સ લઈને ફરજિયાત ઇહ્લૈંડ્ઢ ટેગ લગાવવાનું રહેશે. એવું સરકાર ઈચ્છે છે. સુરતમાં મહાનગરપાલિકાને ૧૦૦ દિવસમાં ઢોરને પકડી લેવાનો ટાર્ગેટ અપાય છે. બે ટીમ સવારે અને બે ટીમ સાંજે તેમજ એક ટીમ રાત્રે ઢોર પકડવાની કામગીરી કરે છે. માલિકોએ વધારે દંડ ન ભરવો પડે એ માટે ઢોરના કાને ટેગ લગાવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com