ભારતીય યુવા કોંગ્રેસ આયોજીત યંગ ઈન્ડિયા કે બોલ કાર્યક્રમનું ગુજરાતમાં લોંચિંગ કરવામાં આવ્યું

Spread the love


આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય “રાજીવ ગાંધી ભવન” પાલડી , અમદાવાદ ખાતે ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશ માં યોજાનાર યંગ ઈન્ડિયા કે બોલ કાર્યક્રમ નું ગુજરાત માં પ્રેસ કોંન્ફરન્સ યોજી કાર્યક્રમ લોંચિંગ કરવામાં આવ્યુ જેમાં ગુજરાત યુથ કોંગ્રેસ ના પ્રમુખ શ્રી વિશ્વનાથસિંહ વાઘેલા , ગુજરાત ના યંગ ઈન્ડિયા કે બોલ પ્રો્‌ગ્રામ ના પ્રભારી શ્રી શક્તિસિંહ બાન્દીકુઈ , સહ પ્રભારી વિકાસ વર્મા ઉપસ્થિત રહ્યાં અને નું લોંચિગ કરવામાં આવ્યું યુથ કોંગ્રેસ દ્વારા આયોજીત પ્રતિભા ખોજ અભિયાન અંતર્ગત “યંગ ઇન્ડિયા કે બોલ”કાર્યક્રમ માં સ્પિચ કોંમ્પિટીશન કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે જેના માધ્યમ થી ગુજરાત ના યુવાનો ને બેરોજગારી, પેપરલીક કાંડ,શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ સહિત ના મુદ્દાઓ પર પોતાની વાત રજુ કરવા માટે મંચ આપવામાં આવશે. અને તેમાં થી વિજેતા થયેલા યુવાનો ને વિધાનસભા સ્તરે , જીલ્લા સ્તરે , પ્રદેશ સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પ્રવક્તા તરીકે નિમણૂંક આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com