GJ-18 ખાતે ૬ એપ્રિલે ભાજપના સ્થાપના દિનની તડામાર તૈયારી

Spread the love


દેશમાં આજે ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે ત્યારે ૬ એપ્રિલે ભાજપના સ્થાપના દિને આવે છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે સેક્ટર ૨૧ કમલમ ખાતે રાત્રે કાર્યકરો કામ કરતા નજરે ચઢી રહ્યા છે ગુજરાતમાં ૨૭ વર્ષથી એક હથ્થુ શાસન જે ચાલી રહ્યું છે. તે વિકાસ અને કાર્યકરોને દેન છે ત્યારે જાડિયો લગાવવી જાળીઓ ને કટીંગ કરવાનું જાળીમાં બેનરો લગાવવાના અને તે પણ હજારોની સંખ્યામાં ત્યારે મજૂરો પણ હાલ મળતા નથી હોળી ધુળેટી બાદ ૫૦% હજુ મજૂરો વતનથી મળ્યા નથી તો કરવું શું ત્યારે ભાજપના નગરસેવક પોતે મજૂર બની ને ઝાડીઓમાં કટિંગ કરી રહ્યા છે ત્યારે શહેર મહામંત્રી પણ રાત્રે મદદમાં આવી ગયા છે બોર્ડના પ્રમુખ થી લઈને તમામ લોકો તડામાર તૈયારીમાં લાગી રહ્યા છે. ભાજપની સત્તા આજે ૨૭ વર્ષથી ગુજરાતમાં સંભાળી રહી છે ત્યારે કાર્યકરોની દેન છે નગરસેવક હોય તો શું થઈ ગયું મંજુર ન મળે તો પોતે અપના હાથ જગન્નાથ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આવતીકાલે ૬ એપ્રિલે ભાજપના સ્થાપના દિને શહેરમાં ઠેકઠેકાણે બેનરો ઝંડા લગાવેલા હોય તે કાર્યકરો ની રાત મહેનત ની દેન હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com