ગુજરાતમાં ૨૩ વર્ષથી વધારે સમયથી ભાજપનું એકહથ્થુ શાસન છે. તે પણ વિકાસ ને આભારી છે. ત્યારે જેક્વોલીટીબદ્ધ કાર્યકરોની ભાજપ પાસે ફોજ હતી, પણ હવે એ ઘણા નિષ્ક્રિય અને બીજા વધારે નવા જાેડાતા જૂનાની બાદ વાગ્યો થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયેલા અને કાર્યકરોની સ્થિતિ કફોડી છે. તેમાં મોટા નેતા સાથે જાેઈન્ટ થયેલા અનેક કાર્યકરો ને સંગઠનમાં કોઇ જવાબદારી તો નહીં, પણ ભાજપ સરકાર દ્વારા જે કાર્યક્રમો યોજાય તેમાં પણ ફોન સીધા પણ કરવામાં આવતા નથી, નથી કોઈ કાર્યક્રમની જાણ કરવામાં આવતી, ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ જૂના જાેગીઓ ની ફાટી રહી છે કે લોકોને મહત્વ આપવામાં આવશે તો આપણું કદ ઘટી જશે, ત્યારે હમણાં જ બે મહિના પહેલા જયસિંહ પરમાર ભાજપમાં જાેડાયા, ત્યારે પોતે નામ મોટું એટલે તેમણે પોતે જ સ્ક્રીન પ્રદેશ લેવલે છે, પણ કોંગ્રેસમાંથી તેમની સાથે જ લશ્કર આવ્યું તે લશ્કર હાલ કરો તથા તેમની જે બેઠકો હતી, ત્યાં બેઠા હોય છે ભાજપમાં જાેડાયા બાદ GJ-18 ભાજપ શહેર દ્વારા જે કાર્યક્રમો આપવામાં આવ્યા હોય તેની જાણ શુદ્ધ પણ કરવા આવતી નથી, ત્યારે જૂનાને ડર આ લોકોનો લાગી રહ્યો છે ત્યારે ભાજપ માં જે લોકોએ કોંગ્રેસ છોડીને એન્ટ્રી મેળવી તેમાં બિલ્ડર એવા વિજયસિંહ વાઘેલા, પૂર્વ નગરસેવક જયરાજસિંહ, રાકેશ પટેલ યુવાનોમાં નામકી તેવા બ્રિજરાજસિંહ, કરણસિંહ વાઘેલા જેઓ ભાજપમાં જાેડાયા બાદ ભાજપ નું શહેર સંગઠન ઓરમાયુ વર્તન રાખતુ હોય તેવું પ્રજામાં અને કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે,
ભાજપના ત્રણ મહિનામાં અનેકવિધ પ્રોગ્રામોથી લઈને અનેક કાર્યક્રમો નાના-મોટા શહેરમાં થાય છે. પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા એકેય નીતા કે કાર્યકરને કોઈપણ કાર્યક્રમ પ્રોગ્રામ ની જાણ પણ કરવામાં આવતી નથી. નહિ જણાવીને શહેર સંગઠનને મહારથીઓનો ડર છે, તેમાં બેમત નથી કોંગ્રેસમાંથી આવેલા વિજયસિંહ વાઘેલા પોતે પ્રતિષ્ઠિત વ્યક્તિત્વને બિલ્ડર છે, ગ્રામ્ય વિસ્તાર થી લઈને શહેરમાં પણ દબદબો ખરો, નાના મોટા ખર્ચા થી લઇને અગાઉ કોંગ્રેસ પોતે ચલાવતા હતા, ત્યારે હવે ભાજપમાં આવ્યા બાદ પક્ષને વરેલા છે, પણ શેર સંગઠન મોટાભાગે કોંગ્રેસમાંથી આવેલા ને દરેક કાર્યક્રમમાં થી દુર કેમ રાખી રહ્યું છે ? તે વ્યસ્ત આઠ પ્રશ્ન છે તેમાં કોંગ્રેસમાંથી પૂર્વ નગરસેવક જયરાજ સિંહ જેવો ફાયરબ્રાન્ડ તરીકે અને સેવાકીય પ્રવૃત્તિમાં દબદબો રહેલો છે, રાકેશ પટેલ પૂર્વ નગરસેવક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે પ્રજાના મિત્ર હોય તેમ માનવમિત્ર છે, આજે નગરસેવક નથી પણ કામો, પ્રજાના પ્રશ્નોને વાંચા આપી રહ્યા છે. ત્યારે બ્રિજરાજસિંહ ગોહિલ પાસે યુવાનોનો ટેમ્પો છે, જે ભાજપ સંગઠન પાસે પણ નથી, પાંચસોથી હજાર માણસો ભેગા કરવા હોય તો તેમના માટે ડાબા હાથનો ખેલ છે, ત્યારે કરણસિંહ વાઘેલા પોતે વેપારી અને મિત્ર વર્તુળ પણ મોટું છે, ત્યારે એ શહેર સંગઠન ભાજપના લોકોને નહીં આમંત્રણ આપવાનું કારણ શું ? ત્યારે શહેર સંગઠને ડર છે, કે આ લોકોને સક્રિય કરવામાં આવશે તો અનેક લોકોની દુકાનો બંધ થઈ જાય તેમ છે, જેથી સક્રિય નહીં થવા દેવા માટે કાર્યક્રમોની જાણ ન કરીને તેમને સક્રિય રાખવામાં આવી રહ્યા છે. બાકી આ ત્રણ મહિનાના ગાળામાં શહેર ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં આ ચહેરાઓને આમંત્રણ કે નિમંત્રણ પાઠવી હોય તો જણાવો તેવું એક કાર્યકરે જણાવ્યું હતું.ભાજપમાં હવે જૂના જાેગી એવા કાર્યકરોની નવો ડર લાગી રહ્યો છે. જેથી સક્રિય ન કરવા માં આવતા થાકીને નિષ્ક્રિય બની જાય, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ ઝ્રઇ પાટીલે પણ આ પ્રશ્ને નોંધ લેવાની જરૂર છે. પ્રદેશ લેવલ જે મનપાન જાળવતું હોય તો શહેરમાં કેમ નહીં ? આ પ્રશ્નો હાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હવે ભાજપ ની નવી ભરતી માં જાેડાવા હવે અરજીઓ પણ ઘટી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.