Gj -18 ખાતે મેંગો ફેસ્ટિવલ જે ભારતના તમામ રાજ્યોની કેરીનું એક્ઝિબિશન સેલ મુખ્યમંત્રીએ ખુલ્લુ મૂકયુ છે .ત્યારે વિદેશ ની વેરાયટી કેરીખરીદવા GJ-18 સેક્ટર 11 ખાતેભીડ જામતા 58 લાખની કિંમતની કેરીઓનું વેચાણ થયું છે. કેરીમાં ફુલ તેજી ફક્ત અને ફક્ત યોજાયેલ ફેસ્ટિવલમાં છે .ત્યારે GJ-18 સ્થાનિક વેપારીઓ ને આજે બોણી ના ફાંફા થઈ ગયા છે .અને એક્સપો ની બહાર લારીઓ લગાવીને ઊભા રહેવા છતાં નાના વેપારીઓને બોણી નાપણ ફાંફા થઈ ગયા હતા.ત્યારે નગરજનો અને અમદાવાદથી અનેક લોકો ફેસ્ટિવલમાં થી કેરીઓના boxo ખરીદી ગયા છે, ત્યારે GJ- 18 માં મોટાભાગના લોકોએ એક્સપો માંથી કેરી ખરીદતા નાના વેપારીઓને દસ દિવસ હવે કેરી વેચાણ થશે કે કેમ?? તેનું ટેન્શન વધી ગયું છે, અને દસ દિવસમાં કેરી બગડી જાય તો શું ? ત્યારે ફેસ્ટિવલની લાઈનમાં સ્થાનિક વેપારીઓ ચગદાઈ ગયા જેવી સ્થિતિ સર્જાઈ છે