અમદાવાદ પૂર્વમાં પ્રેમસાઇ સિંહ ટેકામ અને હકમ અલી ખાન અને અમદાવાદ પશ્ચિમ (SC) ધર્મેન્દ્ર રાઠોડ અને અમીન કાગઝી,
અમદાવાદ
AICC એ ( ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી ) ગુજરાતમાં આગામી વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીઓ માટે મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓને સંસદીય મતવિસ્તાર મુજબ નિરીક્ષકો તરીકે નિમણુંક કરી છે.
અમદાવાદ પૂર્વમાં પ્રેમસાઇ સિંહ ટેકામ અને હકમ અલી ખાન અને અમદાવાદ પશ્ચિમ (SC) ધર્મેન્દ્ર રાઠોડ , અમીન કાગઝી, કચ્છ (SC) શાલે મોહમ્મદ , ઈન્દ્રરાજ સિંહ ગુર્જર ,બનાસકાંઠા અશોક ચંદના , પાટણ રામ લાલ જાટ , મહેસાણા ઉદય લાલ અંજના સાબરકાંઠા ઉમેશ પટેલ , ગાંધીનગર જયસિંહ અગ્રવાલ, સુરેશ મોદી , સુરેન્દ્રનગર શકુન્તલા રાવત , અશોક બૈરવા ,રાજકોટ પ્રમોદ જૈન ભાયા, પાનાચંદ મેઘવાલ , પોરબંદર રામપાલ શર્મા , જામનગર રાજેન્દ્ર સિંહ યાદવ, જગદીશ ચંદ્ર , જુનાગઢ ડૉ. કરણ સિંહ યાદવ , મહેન્દ્ર ગાહલોત અમરેલી સુખરામ વિશનોઈ ,ગોપાલ મીના ભાવનગર ભાંવર સિંઘ ભાટી , આણંદ બી.ડી. કલ્લા , ખેડા અમરજીત ભગત ,અમિત ચચાન પંચમહાલ તારાચંદ ભગોરા,દાહોદ (ST) મહેન્દ્ર જીતસિહ માલવિયા ,વડોદરા યશોમતી ઠાકોર , છોટા ઉદયપુર (ST) અર્જુનસિંહ બામણીયા,ભરૂચ ગોવિંદ રામ મેઘવાલ , બારડોલી (ST) રામલાલ મીના , સુરતમાં શિવ દાહરિયા અને ડૉ. રાજકુમાર શર્મા , નવસારી સુનિલ કેદાર , વલસાડ (ST)નીતિન રાઉતની નિરીક્ષકો તરીકે નિમણૂક કરવામાં આવી છે.