GJ-18 કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભીની આપ પાર્ટીમાં એન્ટ્રી

Spread the love

GJ-18 જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એવા સૂર્યસિંહ ડાભી, અમદાવાદના કોંગ્રેસના નેતા ઓમ પ્રકાશ તિવારી અને અસંગઠિત કામદાર કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક સુનિલ પટેલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા ત્યારે સૂર્યસિંહ ડાભી પોતે સંગઠન કેવી રીતે ચલાવવું અને સંગઠનમાં એક્કો છે પોતે એડવોકેટ અને દેના ગ્રામીણ બેંકમાં ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે દિલ્હી પંજાબમાં કામની સફળતા બાદ હવે ગુજરાતમાં પાયો નાખવા આપ પાર્ટી કમર કસસે તેવું ડાભીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com