રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યા અને લોકોની ટ્રાફિક સેન્સના અભાવને કારણે થઇ સેલા અકસ્માતોની વણઝારને ધ્યાને લઇને ટ્રાફિક પોલીસ ઇન્સીક્ટર દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક પોલીસ
કર્મીઓ ઉદાસીન હોવાનું જણાવીને દરેક ટ્રાફિક કર્મીઓને સક્રિય થવા માટે કડક સૂચના આપવામાં આવી હતી.
ગાંધીનગર પોલીસ મથક ખાતે આવેલી એર કન્ડિશન ચેમ્બરમાં પોલીસ કર્મચારીઓને આપવામાં આવેલી કડક ચેતવણીને કારણે પોલીસ કર્મચારીઓને એસી ચેમ્બરમાં પણ પરસેવો છૂટી જવા પામ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર બી. એમ. દેસાઇ દ્વારા જુના રેકોર્ડ ચકાસીને તેના અનુસંધાને કાળનીટી હતી નહિ હોવાનું જગાવીને કીટમાં મિશા દાખવવા છતાં કો ના આપવામાં કાં… ગાળામાં જવા ગેમો ફાકવામાં ગાવા ઉંડા ને કટર આ વર્ષે બધા કરતા પણ ઓછાની આ સમયગાળામાં ફર્ટિલા કોવાનું જણાવીને ખોટી રીતે પાર્કિંગ કર્યા કે રંગ સાઇડ વાહન ચાવતા વાહન ચાલકો ” પણ કડક વલણ દાખવવા સુચના આપવામાં આવી હતી.
ગાંધીનગરમાં દર્દીક વ્યક્તિ પોતાની જાતને મુખ્યમંત્રી સમજતો હોવાથી ટ્રાફિક પોલીસ સાથે પણ વધુ પડતી માથાકૂટ કરીને તેને ગાંઠતો નથી. આવા સંજોગોમાં ટ્રાફિક પોલીસને સહકાર આપી તથા ટ્રાફીકના નિયમોનું પાલન કરવું તે નાગરિકોની ફરજ છે.