Spread the love

તસ્વીરમાં બાળકોની કિટ જે લપસણી ઉપર કપીરાજ બેઠા છે,ત્યારે શ્વાન કપીરાજની પૂછડીને બચકું ભરવા કુદાકુદ કરી રહ્યો છે, ત્યારે આ શ્વાનને ખબર નથી કે આ પૂંછડી ઉપર નજર સુધ્ધા ન નંખાય, કારણ કે આ પૂંછડાથી આખી લંકા બાળી હતી, જેથી કપીરાજ સામે માપમાં રહેવાય ત્યારે તસ્વીરમાં ઘણું બધું કહી જાય છે, બાકી શ્વાન પૂંછડું પકડવા મથી રહ્યું છે, અને જે ફોટો ક્લીક કર્યો છે, તે અદ્‌ભૂત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *