‘‘હર ઘર તીરંગા’’ પ્રથમ બોણી કરતું ચીલ્ડ્રન્સ યુનીવર્સીટી

Spread the love


આઝાદીના ૭૫ વર્ષ એટલે કે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા હરઘર તિરંગા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા પણ ‘‘હર ઘર તિરંગા’’નું સોપાન સરકરવા આપેલ સૂચના બાદ પ્રતમવાર gj-18 ખાતેની ચિલ્ડ્રન્સ યુનીવર્સીટી ખાતેના માર્ગ ઉપર હર ઘર તિરંગા કેન્દ્ર બન્યું હતું. દરેક નાગરીક પોતાના ઘર ઉપર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરે તેની પ્રેરણા અને મેસેજ આપતો તિરંગાએ આકર્ષણ ઉભું કર્યું હતું. ત્યારે સે-૨૦ ખાતેની ચીલ્ડ્રન્સ યુનીવર્સીટીના રોડ ઉપર આવેલ ફૂટપાથ પાસેની લોન જે ચિલ્ડ્રન્સ યુનીવર્સીટીની દિવાલ છે,તે વિશાળ એ લાંબો તિરંગો લોકોને પ્રેરણા આપતો હોય તેમ આજથી શ્રી ગણેશ સાથે સર્વપ્રથમ ય્ત્ન-૧૮ખાતે બોણી કરી હતી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com