સ્ટીટલાઇટના પતરાનાં ઢાંકણા ચોરતી ગેંગ સક્રીય

Spread the love


ગુજરાતનું કહેવાતું પાટનગરમાં હવે સ્ટ્રીટલાઇટનોના પતરાના ઢાંકણા પણ ગેંગ રહેવા દેતી નથી, ત્યારે આના કારણે શોર્ટ લાગવાના, ઢોરોને શોર્ટ લાગવાના બનાવો બન્યા છે,તે આના કારણે બન્યા છે, ત્યારે સે-૧૯થી લઇને અનેક સેક્ટરોમાં આ ટાંકણા ચોરતી ગેંગ સક્રીય થઇ છે, ત્યારે એક નહીં આખી લાનોની લાઇન ઢાંકણ ચોરીને લઇ ગઇ છે, ત્યારે આ આ ગેંગને હવે પકડવાની જરૂરી છે, કારણે કે વરસાદમાં ઢોરો એ માનજાતને જે શોર્ટ લાગવાના બનાવો બન્યા હતાં, તે ખુલ્લા થાંભલાના પોલના કારણે બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com