GJ-18 જુના સચિવાલય ખાતે રાષ્ટ્રીય ધ્વજ ઊંધો લટકાવતા તંત્ર સામે પ્રજાનો રોષ

Spread the love

GJ-18 જુના સચિવાલય ખાતેના બ્લોક નંબર આઠ ખાતે જ્યાં કમિશનર શ્રી ખોરાક અને ઔષધી નિયમન તંત્રની કચેરી આવેલી છે ત્યાં રાષ્ટ્રીય ધ્વજનું સરેઆમ અપમાનહોય તેમ રાષ્ટ્રીય ધ્વજ ઊંધો લટકાવતા પ્રજામાં ભારે રોઝ ફેલાયો છે અને સરકારી કચેરીના કર્મચારી દ્વારા લગાવેલ આ રાષ્ટ્રધ્વજ ની ગરિમા અને રાષ્ટ્રધ્વજ કઈ રીતે લગાવવાનો હોય તે પહેલા જુઓ, બસ નોકરીમાં ફક્ત પગાર ક્યારે વધવાનો છે, DA , ક્યારે મળવાનું છે, તફાવત કેટલો આવવાનો છે, આઠમું પગાર પંચ આવશે કે કેમ?? રજાઓ વધારે આવી રહી છે તો ક્યાં જઈશું?? આવી માનસિકતામાં જીવતાઅને રાષ્ટ્રીય ધ્વજ ની પરિભાષા શીખવાડવાની જરૂર હોવાનુંલોકોદ્વારા સોશિયલ મીડિયામાં રોસ ઠાલવ્યો  હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com