GJ-18 મનપાના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ દ્વારા જે વાહન ચાલકો માટે રોડ, રસ્તા પર ગાડીના દરવાજાે ખોલીને પાન મસાલાની પિચકારી મારતા હોય જેના કારણે અનેક વાહન ચાલકોને એ પિચકારી નો સામનો કરવો પડતો હોય છે, અને ઘણીવાર નાસ્તાની કોથળીના વેફર રોડ, રસ્તા પર નાખીને ડસ્ટબિનમાં નાખો, લઈ જાઓ ડસ્ટબીન હસતા હસતા, કચરો ન ફેકો રસ્તે તેવો કોન્સેટેટ ને બહોળો પ્રતિસાદ મળ્યો છે.