GIL કૌંભાડીઓના તાર કામોડીટી ટ્રેડર સુધી સંકળાયેલા હોવાનું ખુલ્યું છે . રૂ. ૭ કરોડની ઊંચાયત થી શરૂ થયેલી તપાસમાં આંકડો ૩૮ કરોડ સુધી પહોંચ્યો છે.ગાંધીનગર સેક્ટર ૧૦ ના કર્મયોગી ભવનમાં આવેલી ગુજરાત ઇન્ફોર્મેટીકસ લિમિટેડ (જી.આઈ.એલ) ની કચેરીમાં ફરજ બજાવતા જયપન શાહ , રુચિ ભાવસાર અને સોનુ સિંગ ના વગેરે એ સાથે મળીને ૬,૯૯,૦૫૨૮૩ કરોડના કૌંભાડની ફરિયાદ સે-૭ પોલીસ મથકમાં નોંધાઈ હતી.
આ મામલે એલ.સી.બી. એ મુખ્ય સૂત્રધાર રુચિ ભાવસારની ધરપકડ કરી પૂછપરછ કર્યા બાદ નાણાકીય ટ્રાન્જેક્શનના આધારે એક પછી એક આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે દરમિયાન પ્રાથમિક તપાસમાં કૌંભાડનો આંકડો સાત કરોડથી વધીને ૩૮ કરોડ પર પહોંચ્યો હતો જી.આઈ.એલ ના અનઅધિકૃત એજન્સી ઓને કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આમાં એલ.સી.બી .દ્વારા ઊંડી તપાસ કરવામાં આવતા કૌંભાડી ઓ દ્વારા બે કોમોડિટી ટ્રેડરના એકાઉન્ટમાં ના એકાઉન્ટમાં ૯ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જેના પરથી પોલીસે આ બે કોમોડિટી ટ્રેડર ને ત્યાં સર્ચ કર્યું હતું આ મામલે પોલીસે ૧૫ ટીમો બનાવીને ગાંધીનગર અને અમદાવાદમાં સર્ચ કરવામાં આવ્યું હતું જેમાં પ્રિયંકા સુનિલ સોલંકી ની પ્રિયા કોમેડીટીના એકાઉન્ટમાં ૧,૫૫ કરોડ ત્યાં જયદીપ ધીરજલાલ ઠક્કર ના દિયા કોમેડીટીના એકાઉન્ટમાં ૭.૨૦ કરોડ જેટલી મતદાર રકમ ટ્રાન્સફર થઈ હતી રુચિ ભાવસારના નિવાસ્થાને સર્ચ કરવામાં આવ્યું હતું જે દરમિયાન વધુ એક સ્કોડા કાર તથા એક હોન્ડાઈ કાર, હોન્ડાઈ નિયમન ૮૫ લાખનો મુદ્દા માલ મળી આવ્યો હતો.આ ઉપરાંત પ્રિયંકા સુશીલ સોલંકીના નિવાસ સ્થાનેથી સોનાના દાગીના જેમાં હાર બુટ્ટી વીંટી સહિત ૧,૧૧ લાખનો મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યું હતું. જ્યારે ધ બ્લેક બોક્સ નામની અનીધિકૃત કંપનીના પ્રોપરાઈટ પ્રિતેશ મહેન્દ્ર પટેલના નિવાસ્થાનેથી સોનાની ,વીંટી ,મોબાઈલ, કોમ્પ્યુટર સહિત ૨.૬૭ લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો છે.આ ઉપરાંત દીપક હર્ષદરાય મહેતાના ઘરેથી એક હોન્ડાઈ લક્ઝરી કાર સહિત ૨૧.૬૦ લાખનો મુદ્દા માલ મળી આવ્યો હતો. આ નાણા તેના એકાઉન્ટમાં ધ બોક્સ નામની અનઅધિકૃત કંપની માંથી ટ્રાન્સફર કરવામાં આવેલ છે જ્યારે દિયા કોમોડિટીના એકાઉન્ટમાં એકાઉન્ટ ૭.૨૦ રૂપિયા જમા થવા હતા તે પૈકી ૧૪.૪૦ લાખ રીકવર કરવામાં આવ્યા છે ટ્રેડરના એકાઉન્ટમાં ૯ કરોડની મત પર રકમ ટ્રાન્સફર કરાવી હોય તેવો કોમોડિટી માર્કેટ સાથે સંકળાયેલા હોવાનું અથવા બ્લેકના વાઈટ કરવા માટે કોમોડિટી ટ્રેડર ના એકાઉન્ટ નો ઉપયોગ કર્યા હોવાની સંભાવના ના આધારે તે તરફ તપાસ નો દોર લંબાવવામાં આવ્યો છે.