ફોટોમાં અશોકચક્ર ગાયબ, ત્યારે તંત્ર
નઠારું હોય તેવું લાગે છે,
તંત્રની ઘોર બેદરકારી, શરમ કરો શરમ,તંત્ર સામે એક્શન લેવા જરૂરી
ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી તિરંગાયાત્રા માટે ૭૫ વર્ષની ઉજવણી કરવા દેશ આતુર છે, ત્યારે તંત્ર પણ ઘોર નિંદ્રામાં અને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.
GJ-18 સે.૧૧ ખાતે યોજાનારા ૧૫મી ઓગષ્ટ પહેલા તંત્ર દ્વારા જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તંત્ર દ્વારા ઝંડા તો લગાવ્યા પણ તેમાંથી રાષ્ટ્રધ્વજ જ ગાયબ દેખાય છે. ત્યારે તંત્રના ઉચ્ચ અધિકારી અને બાબુઓ શું ધ્યાન રાખી રહ્યા છે, ત્યારે લોકમાં શરમ કરો, શરમ, તેવી લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.