અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના વોર્ડ પ્રમુખોની નિમણુંક કરાઇ

Spread the love

 

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીરવ બક્ષી

અમદાવાદ

ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સુચના થી અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીરવ બક્ષીએ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના વોર્ડ પ્રમુખોની નિમણુંક કરી છે . જેમાં ગોતા અંકિતભાઈ પટેલ,રાણીપ પ્રવિણચંદ્ર શંકરલાલ ગજ્જર,ઇન્ડિયા કોલોની જનમેદસિંહ ગજરાજ તોમર,દાણીલીમડા મોહમ્મદ ઇમરાન ઝહીરુદ્દીન મકરાણી,ઓઢવ પ્રવીણભાઈ પરમાર,વટવા નરેન્દ્રસિંહ ઠાકોર રામોલ -હાથીજણ દિનેશસિંહ હેમરાજસિંહ રાઠોડ,નિકોલ અનીષભાઈ પટેલ,વેજલપુર સંજયભાઈ ઈશ્વરભાઈ દેસાઈ,ઠક્કરબાપાનગર મુકુન્દકુમાર બાબુભાઈ પટેલ, ગોમતીપુર હામીદભાઈ રાજપુત,બહેરામપુરા કમરૂદ્દીનખાન પઠાણ , પાલડી દેવાંગભાઈ નાયક, વાસણા રાકેશ મહાવર, વિરાટનગર યોગેશકુમાર કુંદનલાલ જૈનનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com