GJ-18 ખાતે ડોળું પાણી દરેક સેક્ટરમાં આવી રહ્યું છે, ત્યારે પાણીજન્ય રોગો ફેલાય તેવી ભીતી પણ સેવાઈ રહી છે, ત્યારે એક ડોળા પાણીના પ્રશ્ન પ્રથમ મહિલા નગરસેવક શૈલાબેન નગરજનોના ભઈલાઓના પ્રશ્ન ત્રાડ નાખી છે, ત્યારે નગરસેવકે નાયબ કાર્ય પાલક ઇજનેરને પત્ર પાઠવીને આ પ્રશ્ને ઝડપી નિરાકરણ કરવા રજૂઆત કરી છે.પત્રમાં નગરસેવક દ્વારા દરેક સેક્ટરમાં આવતું ધોળું પાણીથી પાણીજન્ય રોગો ફેલાય તથા ચામડીના રોગો થાય તેવી ભીતી સેવાતા વસાહતીઓ દ્વારા નગરસેવકની આ પ્રશ્ન તડાપિડ કરતા શૈલાબેન આ પ્રશ્ન એ ગંભીર બન્યા હતા પાણી વેરોથી લઈને જે ટેક્સ ભરે છે તેમને વાપરવાનું પાણી કરતા પીવાનું શુદ્ધ પાણી તુરંત મળે અને આ પ્રશ્નનું તત્વ રીત નિરાકરણ થાય તેવું જણાવ્યું છે.