GJ-18 ભાજપમાં પણ ટાંટીટા ખેંચ, ફાયર વર્ક મહીલા ડીલેટથી ચર્ચાનો વિષય
ગુજરાતમાં ભાજપ ૨૪ વર્ષથી એકહથ્થું શાસન ભોગવી રહી છે, ત્યારે લાખો કાર્યકરો, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહની છબી અને તેમણે કરેલા વિકાસના કાર્યોને આભારી છે, ૨૦ વર્ષ પહેલાનું GJ-18 અને આજનું GJ-18 જે ફલક ઉપર લાવનારા પીએમને સત્ સત્ વંદન છે, ત્યારે ૨૦ વર્ષમાં ભાજપમાં અનેક યુવાનો, મહિલાઓ જાેડાઇ છે, અને આજે પણ સક્રીયતા સાથે અકબંધ છે, ત્યારે ય્ત્ન-૧૮એ ગુજરાતનું પાટનગર અને હબ કવેયા છે, ત્યારે અંબાજી પદયાત્રીકો જે જઇ રહ્યા છે, તેમાં ચ-૩ પાસે ભાજપ દ્વારા બેનરો લગાવેલા છે, દરેક વોર્ડના બેનરો નગરસેવકા બેનરો, અને પૂર્વ નગર સેવકના બેનરો લગાવવામાં આવ્યા છે, ત્યારે પૂર્વનગર સેવકમાં ૩ની બાદબાકી થઇ છે,તેમાં સ્વ. ધીરુભાઇ ડોડીયા (કોરોનાની મહામારીમાં મૃત્યુ પામ્યા હતા, ત્યારબાદ હર્ષાબા ધાંધલ, અને જયદેવ આ બંને નગરસેવકોની ફોટા દેખાતા નથી, વધુમાં ધીરુભાઇ ડોડિયાનો ફોટો કદાચ ન હોયતો કાંઇ નહીં, પણ હર્ષાબા ધાંધલ, તથા જયદેવનો ફોટો કેમ હટાવવામાં આવ્યો તેનો પ્રશ્ન હવે શહેર ભાજપ જ આપી શકે, બાકી ફાયરવર્ક કરતી મહીલા હર્ષાબા આજે પણ મહીલાઓના સર્વાગી વિકાસ માટે દોડી રહી છે,તો બેનરમાં કાતર ફેરવી કદ ઘટાડવાનું કારણ શું, નવજીવન જયદેવ એકવાર ચૂંટાયા બાદ દેખાતા નથી, અને ખાસ સક્રીય પણ નજરે ચઢતા નથી, પણ હર્ષાબા ધાંધલ દરેક કાર્યક્રમ, સામાજીક કાર્યક્રમોમાં હરહંમેશા હાજર હોય છે,કોરોનાની મહામારીમાં પણ તેમની ઉમદા સેવા રહી છે,