GJ-18નું ડિસ્ટ્રિક્ટ શોપિંગ હવે ઢાગરવાડ જેવું ગીચ દબાણોથી બની રહ્યું હોવાની રાય

Spread the love


GJ-18 મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ દબાણ કરો સામે આજથી પાંચ વર્ષ પહેલાં સે-૨૪ ખાતે હાથો ઝીંક્યા પછી ક્યાંય દબાણ પાકું ગેરકાયદેસર હટાવવાની તસ્કી લીધી નથી, ફક્ત નોટિસો આપીને સેટિંગ ડોટ કોમ કરવાનું ? ત્યારે GJ-18 નું ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર હવે ગીચ જાળીઓની જેમ ઢાગરવાડ બનતું જાય છે ત્યારે વેપારીઓ દ્વારા હવે કોઈ એક ફૂટ વધે તો બીજાે બે ફૂટ, અને ત્રીજાે ત્રણ ફૂટ વધે તેવો ઘાટ સર્જાયો છે, ત્યારે સેક્ટર ૨૧ ખાતે દુકાનની બહાર પુતરાવાળા અને નાના વેપારીઓને તગડા ભાડે આપવાના કિસ્સા વધી ગયા છે.
GJ-18 નું ગીચ ઢાગરવાડ હવે સેક્ટર ૨૧ નું ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર બની ગયું છે ત્યારે સેક્ટર -૨૧ ખાતે, પ્લોટ નંબર_ ૨૦૮ ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર, ખાતે આવેલ રેમન્ડનો શોરૂમ આવેલો છે ત્યારે સરકારી જગ્યામાં ત્રણ ફૂટ બહાર દબાણ કરતાં વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ દબાણ હટાવવા પણ વેપારીઓમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે મનપા હવે ય્ત્ન-૧૮ નું ડિસ્ટ્રિક્ટ શોપિંગ ગીચ ઢાલગવાડ બની રહ્યું છે તેને અટકાવો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com