બનાસકાંઠાગૌશાળા અને પાંજરાપોળ ફેડરેશનના ઉપપ્રમુખ બાલકૃષ્ણ શાસ્ત્રી આજે તેમની ટીમ સાથેમુખ્યમંત્રીને મળ્યા હતા,અને ગૌ સંચાલકોનેગૌમાતા પોષણ યોજનામાંકોઈ મદદ મળી નથી બજેટમાં રજૂઆત છતાં કોઈ મદદ નહીં મળતા સાત તારીખના રોજ ભાભર ખાતે અધિવેશન યોજાઇ રહ્યું છે ત્યારે પાંજરાપોળને મદદ માટે ત્વરિત સરકાર જાહેરાત નહીં કરે તો ગૌશાળાની ચાવી સરકારને સોંપવાની ચીમકી ઉચ્ચારી છે