ગુજરાતમાં ત્રીજાે પક્ષ ફાવે નહીં, ત્રીજા પક્ષનું કોઈ વજૂદ નહીં, ત્યારે આમ આદમી પાર્ટી નો ગ્રાફ જે ઊંચો જઇ રહ્યો છે, તે જાેતા અનેક રાજકીય પક્ષોમાં ચિંતા પેઠી છે, ત્યારે સૌરાષ્ટ્ર થી લઈને દક્ષિણ ગુજરાતમાં કાચબાની ગતિ એ હવે સસલાની સ્પીડ પકડેલી આમ આદમી પાર્ટીમાંથી સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી વિધાનસભાની ચૂંટણી લડે તેવા અહેવાલો સૂત્રો દ્વારા માહિતી મળેલ છે, ત્યારે સાચું શું છે ? તે આપ જાણે ? પણ જાે ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ચૂંટણી લડશે તો આમ આદમી પાર્ટીનો ઘડો લાડવો થઈ જશે, તેમાં બે મત નથી, કારણકે અત્યારે જ્યાં જ્યાં ચૂંટણી પ્રચાર અને સંમેલનો ચાલી રહ્યા છે, ત્યાં ગોપાલ ઇટાલીયા અને ઈશુદાનની માંગ વધી છે, ત્યારે જાે ભારતની ચૂંટણી લડવા ઉત્સુક આવે મુરતીયા ઓ જાે ચૂંટણી લડી તો આમ આદમી પાર્ટીને ચૂંટણી જીતવાના ફાફા પડે તો નવાઈ નહીં,
અન્ય રાજકીય પક્ષો આ બંને મુરતીયા આ ચૂંટણી લડે તે માટે ઉત્સુક છે, ત્યારે આ બંને મુરતીયા ચૂંટણી લડશે એટલે એવા ધરખમ ઉમેદવારો કે ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન પોતાની સીટ જાેખમમાં આવી જાય એટલે પ્રચારની રણનીતિમાં નહીં જાય, અને આના કારણે અનેક સીટો જાેખમમાં આવી જશે, ત્યારે મનની મનમાં હોય તો મનમાં રાખજાે, તેવી પ્રજામાં ચર્ચા જાેવા મળી છે.
આમ આદમી પાર્ટી માંથી ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી ચૂંટણી લડવા જાે ઉમેદવાર બન્યા એટલે અનેક સીટો આપ પાર્ટીની જાેખમમાં આવી જશે, કારણ કે પ્રચારની રણનીતિ, અને ડોર તેમની સીટો જે ઈશુદાન, ગોપાલ ઇટાલીયા લડશે ત્યાં મોટી ફોજ ઉતારીને તેમને ઘેરો ઘેરે તો નવાઇ નહીં, જેથી પોતાની સીટો જાેખમમાં મૂકીને આ બંને પ્રચારમાં નીકળી શકશે નહીં, અને અનેક સીટો જાેખમમાં આવી જશે, ત્યારે આપ પાર્ટીને તો વકરો એટલો નફો જ છે, ખોવાનું કશું નથી,