AAPની ૧૦ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર વાંચો વિગતવાર

Spread the love

૧૦ ઉમેદવારોના નામની યાદી
બેઠક ઉમેદવાર
નિઝર અરવિંદ ગામિત
માંડવી (કચ્છ) કૈલાશ ગઢવી
દાણીલીમડા દિનેશ કાપડિયા
ડીસા ડૉ.રમેશ પટેલ
વેજલપુર કલ્પેશ પટેલ (ભોલાભાઇ)
સાવલી વિજય ચાવડા
ખેડબ્રહ્મા બિપીન ગામેતી
નાંદોદ ડો.પ્રફુલ વસાવા
પોરબંદર જીવન જુંગી
પાટણ લાલેશ ઠક્કર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરતા જશે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે અગાઉ બે ઉમેદવારોનાં લિસ્ટ જાહેર કર્યા બાદ આજે આમ આદમી પાર્ટીએ વધુ ૧૦ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેથી હવે કુલ ૨૯ ઉમેદવારો નક્કી થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com