GJ-18 મહાનગરપાલિકા ખાતે આજરોજ સામાન્ય સભા હતી ત્યારે સભા પણ તોફાની રહી હતી કોંગ્રેસ દ્વારા ફક્ત બે સભ્યો અને ભાજપના 41 સભ્યો ચૂંટાયા હોવા છતાં બે સભ્યોકોંગ્રેસના પ્રજાના પ્રશ્નોને વાંચે આપવા મહાનગરીપાલિકા માથે લીધી હતીત્યારે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ આખાબોલા અને શિવકા દાસ એવા મહેન્દ્રદાસ પોતે મહાનગરપાલિકા ખાતે આવેલ બિલ્ડિંગમાં દાદરો ઉતરતા દાદરો ભૂલી જતા પગે ફેક્ચર અને હાડકા ઉપર ઇજા થઈ હોવાથી તેમને તાત્કાલિક હાઈ ટેક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા