GJ-18 મનપા દ્વારા ટ્રીગાર્ડ ની ખરીદી તો કરવામાં આવી પણ વરસાદ બંધ થઈ ગયા બાદ હવે આ પાંજરામાં પોપટ્ટોની પૂરો જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે મનકા દ્વારા જે નગરસેવકો એ પોતાની ગ્રાન્ટમાંથી જે તે ચીજ વસ્તુઓ ખરીદવા અને પ્રજાના પ્રશ્નોની વાંચ્યા આપવા જે ચીજ વસ્તુઓ મંગાવવામાં આવી હતી તેમાંથી પાંચિયાના પણ કામ થયા નથી, ત્યારે ૪૧ સભ્યો ભાજપના ચૂંટાયા છે, અને કોંગ્રેસના -૨ , આમ આદમી પાર્ટી -૧ સભ્ય છે, ત્યારે ભાજપ પાસે જમ્બો જેટ સંખ્યા હોવા છતાં કોંગ્રેસ દ્વારા ગંદકી, રોડ ,રસ્તા તૂટી ગયા હોય, ધોળું પાણીથી લઈને જે કોંગ્રેસના બે નગરસેવક બારોટ બાપુએ જે ઘેરવાની કોશિશ કરી હતી તે જાેવા જઈએ તો પ્રજામાં લોકો સરાનીય સાથે બિરદાવી રહ્યા છેે.
GJ-18 મનપા દ્વારા વૃક્ષો લાવો, વરસાદ લાવો ત્યારે પ્રજાએ ટ્રીગાર્ડ આપો, વૃક્ષો વાવીએ, આ યુગની સાર્થક મનપા કરી શક્યું નહીં, અને ટ્રીગાર્ડ હવે નવ મહિના પછી આવ્યા, ત્યારે મહિલાઓની ડીલેવરી પણ ૯ મહિને થઈ જાય, અને નગરસેવકો ચુટાવાની ૧ વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે આ ટ્રીગાર્ડ હવે આવ્યા, ત્યારે હવે કોઈ કામના ખરા ? કૃત્રિમ વરસાદ વરસાવીને કૃત્રિમ ઝાડવા ઉઘાડો તેવું લોકોનું મંતવ્ય જાણવા મળ્યું છે ટ્રીગાર્ડ તો હવે હજારોની સંખ્યામાં આવી ગયા, પણ ઝાડવા આવે ઉગાડવા કેમ ? વરસાદની સિઝન પૂર્ણ થઈ ગઈ, હવે ટ્રીગાર્ડ માંગનારા અને વૃક્ષો વાવવા જે થનગની રહ્યા હતા તેઓ પણ હવે શાંત પડી ગયા છે ત્યારે મોટી મોટી વાતોના કરેલા વડા કે આટલા વૃક્ષો વાવવામાં આવશે, તે ફક્ત અને ફક્ત ગુબારો જ હતો , ત્યારે અગાઉ જેટલા પણ ટ્રીગાર્ડ ખરીદવામાં આવ્યા છે, તેમાં મોટાભાગના ૬ કિલો ની આસપાસના છે, ત્યારે આ ટ્રીગાર્ડ ૬૨૧ રૂપિયાની ખરીદેલ જેનું વજન ૪૮૦૦ ગ્રામ છે ત્યારે અગાઉ કરતાં ૧ કિલો ૨૦૦ ગ્રામ ઓછું, અત્યારે ૪ પાંજરાએ ૧ ફ્રી જેવા ગણવામાં આવે તો તગડો નફો કેમ ન કહી શકાય ? અને જાેવા જઈએ તો હવે ટ્રીગાર્ડ ની જરૂર ખરી ?
કોંગ્રેસના બારોટ, બાપુએ ૪૧ સભ્યોનો ઝંબોજેટ સંખ્યા હોવા છતાં મનપાને ભ્રષ્ટાચાર તથા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માથે લીધી તે લોકોએ સરાહનીય તરીકે સ્વીકારી છે.
ટ્રીગાર્ડ હવે આવ્યા? ઘોડો તબેલામાંથી ભાગી ગયા બાદ તાળું મારવા જેવી સ્થિતિ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીયગૃહમંત્રી અમીત શાહ અબજાે રૂપિયા વિકાસ માટે મોકલે છે, પણ શું કરવાના? મોદીજી, અમીતજી હવે પૈસા આપવાનું બંધ કરો, છોકરાઓ બગડી ગયા છે, વ્યર્થ જાય છે, તમે મોકલેલી ગ્રાંન્ટો….