કપિરાજ આંદોલન કારીઓ જ્યાં આવ્યા છે, ત્યાં જાેઈ રહ્યા છે કે આટલી બધી વસ્તી અમારા કરતા પણ અને આવન- જાવાન કરતાં હજારો વાહનો – ચ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે, ત્યારે વાહનોને કુતહલ થી જાેઈ રહ્યા છે, રોડ ,રસ્તો ક્રોસ કઈ રીતે કરવો ,તેની વિમાસણ સર્જાઈ છે ,એ ભાઈ અમને કોઈ રસ્તો ક્રોસ કરવાનો બતાવો, ત્યારે રેલિંગ પર લાઈનમાં બેસીને બા અદબ જે બેઠા છે , ને આજે માનવ જાતિ સૌ સાથે લાઈનમાં બેસે ખરો ?? પણ માનવ ન બેસ્યો, પણ વાનર બેસ્યો, રોડ રસ્તા પરથી પસાર થતા હજારો વાહન ચાલકો એવા માનવને વાનરનો ભય છે અને વાનરને માનવનો ભય છે ,ત્યારે તસવીર આજનો ટ્રાફિક માનવજાત માટે પણ કપરો પ્રશ્ન ઉદભવ્યો છે.