GJ-18 મનપા દ્વારા કર્મચારીઓનો પગાર વધારો કરતાં અન્ય નગરપાલિકામાં ગલકું ઘૂસ્યું,

Spread the love

GJ-18 મનપા દ્વારા કર્મચારીઓની પગાર વધારો ૨૦ ટકા કરતાં અન્ય મહાનગરપાલિકા તથા નગરપાલિકામાં આના પડઘા પડ્યા છે, ત્યારે GJ-18 મનપા દ્વારા કરેલા પગાર વધારાની ગુંજ અન્ય પાલિકાઓમાં પણ સંભળાતા ૧.૮૦ લાખ જેટલા કર્મચારીઓ લડત ઉગ્ર બનાવવા તૈયારી આરંભી છે ત્યારે GJ-18 સ્ટે. કમિટીના ચેરમેન જશુ પટેલ દ્વારા પગાર વધારો કરતા અન્ય મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં ગલકું ઘુસતાં વિરોધ-વંટોળ ઉભો થવા પામ્યો છે, ત્યારે ભુપેન્દ્રભાઈની સરકારમાં ૨૦ ટકા (GJ-18)દ્વારા પગાર વધારો કરતા બીજા ૧.૮૦ લાખ કર્મચારીઓનું તોફાન આવી રહ્યું છે, ત્યારે નગરપાલિકાના કર્મચારીઓના વણઉકેલ્યા પડતર પ્રશ્નો ઉકેલવા અને વહિવટી સુધારણાઓ કરવા ગત વર્ષ-૨૦૧૫થી અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી રહી છે. તેમ છતાં કોઇ જ ઉકેલ નહી આવતા કર્મચારીઓની લડતને ઉગ્ર બનાવશે. જેમાં પાણી સપ્લાય અને વીજ સપ્લાય બંધ કરવા છતાં ઉકેલ નહી આવે તો તમામ સેવાઓ સ્થગિત કરવાની ચીમકી પાલિકા કર્મચારી મહામંડળે ઉચ્ચારી છે.
રાજ્યભરની ૧૫૭ નગરપાલિકાના ૧.૮૦ લાખ જેટલા કર્મચારીઓના પ્રશ્નો ઉકેલ લાવવા માટે ગત વર્ષ-૨૦૧૫થી લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી રહી છે. તેમ છતાં કોઇ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી. વધુમાં નગરપાલિકાના કર્મચારીઓના પ્રશ્નોના મામલે ગત તારીખ ૨૭મી, ફેબ્રુઆરી-૨૦૧૭ના રોજ મહામંડળ દ્વારા પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ઉપરાંત શહેરી વિકાસ વિભાગના નિયામક સાથે કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે પાંચ કલાક સુધી ચર્ચા કરાઇ હતી. ત્યારબાદ સૈદ્ધાંતિક સ્વિકાર કર્યા પછી ર્નિણય કરવા માટે બે માસનો સમય મગાયો હતો.પરંતુ બે માસ પછી પણ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા જ નહી. નગરપાલિકાના કર્મચારીઓના પ્રશ્નો ઉકેલમાં આજદિન સુધી કોઇ જ નક્કર ર્નિણય કરવામાં નહી આવતા આર યા પારની લડાઇ લડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં તારીખ ૧૭મી, સોમવાર સુધીમાં પેન ડાઉન, તારીખ ૧૮મી, મંગળવારે નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠો સપ્લાય બંધ કરવામાં આવશે. તારીખ ૧૯મી, બુધવારે સ્ટ્રીટ લાઇટનો પુરવઠો બંધ કરાશે. તારીખ ૨૦મી, ગુરૂવારે સફાઇને લગતી કામગીરી બંધ તેમ છતાં ઉકેલ નહી આવે તો તારીખ ૨૧મીથી આવશ્યક સેવાઓને લગતી તમામ કામગીરી બંધ કરાશે.

નવા કર્મચારીઓ નોકરીમાં જાેડાયા જે ૧ વર્ષથી લઇને ૩ મહિનામાં તેમનો પગાર પણ વધી ગયો અને ૫ વર્ષથી સળંગ હતા, તેમનો પગાર વધ્યો, પણ બધું એકસરખું, એટલે ઘરડાઓ જુનાઓએ મહેનત કરીને લાભ લાભ સૌને મળ્યો પણ ઘરડાઓ તેમને તેમજ
GJ-18મનપા દ્વારા પગાર વધારો કરાતાં ગુજરાત ભૂપેન્દ્રભાઇની સરકારને ટેન્શન વધ્યું છે, કારણ કે આ પગારવધારાથી અન્ય મનપા, અને પાલીકાઓના કર્મચારીઓએ રણતંત્ર ફૂંક્યું છે, સરકારને લેવા દેવાના ટેન્શનના પોટલા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com