પોલીસ ભવનનો પરિપત્ર જેમાં પોલીસ અધિકારીઓનું નામ અને બદલીના સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમદાવાદ
ગુજરાત રાજ્યની વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના 27 બિનહથિયારી પોલિસ અધિકારી PIની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આપહેલા પણ રાજ્યભરમાંથી IPS, IAS અન્ય સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પોલીસ ભવનનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.