ગુજરાતમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે અપરાધીઓ અને અસામાજિક તત્વોના અવરજવ૨ ઉપ૨ નજ૨ 

Spread the love

પ્રતિકાત્મક તસવીર

ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ( CAPF ) Central Armed Police Force

આંત૨૨ાજ્ય સરહદ ઉ૫૨ ૧૩૨ ચેકપોસ્ટ ઉભા કરવામાં આવેલ છે

અમદાવાદ

ગુજરાતમાં તા. ૦૩/૧૧/૨૦૨૨થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુસ૨ કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આંત૨૨ાજ્ય સરહદ ઉ૫૨ ૧૩૨ ચેકપોસ્ટ ઉભા કરવામાં આવેલ છે અને સરહદી રાજ્યો સાથે સંકલન કરી અપરાધીઓ અને અસામાજિક તત્વોના અવરજવ૨ ઉપ૨ નજ૨ ૨ાખવા અને ગે૨કાયદેસ૨ હથિયા૨, NDPS, illicit liquor, FICN વિગેરેની હેરાફેરી રોકવા અંગેની કાર્યવાહી તેમજ SRPF/સ્થાનિક પોલીસ/HG/GRD અને ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ Central Armed Police Force (CAPF) ના કંપનીઓને ચેકપોસ્ટ, Flag March, Area Domination, Flying Squad(FS), Static Surveillance Team(SST) વિગેરે કામગીરી માટે તૈનાત કરવામાં આવેલ છે.

આદર્શ આચાર સંહિતાની અમલીકરણ માટે દરેક મત વિસ્તાર દીઠ ૩-Flying Squad ના હિસાબે રાજયમાં કુલ ૫૪૬ Flying Squad કાર્ય૨ત ક૨વામાં આવેલ છે. Expenditure Monitoring માટેI.T. Department, GST(State) Department, Prohibition & Excise Department, Narcotics Control Bureau, Enforcement Directorate વિગેરેસાથે સંકલન ક૨વામાં આવી રહેલ છે. રાજયની આંતર રાષ્ટ્રીય અને આંતર રાજય જળ અને જમીન સીમાઓથી થતી ગેર કાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા Border Security Force, Coast Guard, IGP Coastal Security સાથે તેમજ રાજયના વિમાન મથકોએ તકેદારી રાખવા CISF સાથે સંકલન ક૨વામાં આવેલ છે. ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા. ૨૬ તથા ૨૭/૦૯/૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ને અનુલક્ષીને તમામ શહે૨/જિલ્લાના પોલીસ કમિશ્નરશ્રીઓ, રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષકશ્રીઓ સાથે ગાંધીનગર ખાતે ચૂંટણીની પૂર્વ તૈયારી સબબ સમીક્ષા બેઠકનું આયોજન કરેલ હતું. તે પછીના સમયગાળામાં ૧૮, ૯૪૩ નશાબંધના કેસો દાખલ કરી, Rs. 11,41,75,617 કિંમતનો IMFL/દેશી દારૂ/વાહનો વિગેરે જપ્ત કરવામાં આવેલ છે અને ૧૫,૨૭૧ આરોપીઓની અટક ક૨વામાં આવેલ છે.The CrPC, 1973 અને અન્ય ધારાઓ હેઠળ ૪૨,૨૪૧ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલાંઓ લેવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com