રાજ્યના અલગ અલગ શહેરોમાં 12 જગ્યાઓ પર ભંગારના વેપારમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ

Spread the love

 

સુરત, ભાવનગર, અમદાવાદ, રાજકોટમાં GSTના દરોડા : 12 ટીમોએ 12 આરોપીઓની ધરપકડ પણ કરી છે

અમદાવાદ

રાજ્યના અલગ અલગ શહેરોમાં 12 જગ્યાઓ પર ભંગારના વેપારમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ પકડાયું છે.જુદા જુદા સ્થળે 12 જગ્યાઓ પર GST વિભાગે દરોડા પાડ્યાં છે.રાજ્યના અલગ અલગ શહેરોમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સુરત, ભાવનગર, અમદાવાદ, રાજકોટમાં GSTના દરોડા પાડવામાં આવ્યાં છે.

સુરતમાં ઇકો સેલે GSTનું 200 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.21 કંપની ઉભી કરી ખોટા બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાતી હતી 12 ટીમોએ 12 આરોપીઓની ધરપકડ પણ કરી છે .ભાવનગર પોલીસની મદદથી દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com