અમદાવાદ જિલ્લાનાં વિધાનસભા સામાન્ય ચૂંટણીના નિરીક્ષકોની નિમણૂક કરાઇ

Spread the love

અમદાવાદ જિલ્લા કલેક્ટર અને ચુંટણી અધિકારી  ડો. ધવલ પટેલ

ઉમેદવારો – આમ જનતા ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રકારની ફરિયાદ-રજુઆત કરી શકશે

અમદાવાદ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈ આદર્શ આચાર સંહિતા અમલમાં છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી સંબંધિત કામગીરી માટે ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ હાલ ચલુ છે. મતદારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઉમેદવાર કે આમજનતા ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા માટે પૂર્વ નિર્ધારિત સમય મેળવી વિવિધ વિધાનસભા વિસ્તાર પ્રમાણે પોતાની રજુઆત કરી શકશે તેમ જિલ્લા કલેક્ટર અને ચુંટણી અધિકારી શ્રી ડો. ધવલ પટેલે જણાવ્યું છે.

ક્રમ . વિધાનસભા વિસ્તાર નિરીક્ષકશ્રીનું નામ ટેલીફોન નંબર મોબાઈલ નંબર સમય-સ્થળ

1 ૩૯-વિરમગામ શ્રી હરીકેશ મીના ૦૭૯-૨૯૯૧૭૯૩૧ ૬૩૫૫૦૦૬૩૧૧ અવની ગેસ્ટ હાઉસ , ઓ.એન.જી.સી. સબરમતી.

સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦

2 ૪૦-સાણંદ શ્રી ડો. જગદીશ કે.જી. ૦૭૯-૨૯૯૧૭૯૩૧ ૯૧૦૬૬૬૯૧૦૩ અવની ગેસ્ટ હાઉસ , ઓ.એન.જી.સી. સબરમતી.

સવારે ૦૯.૦૦ થી ૧૦.૦૦

3 ૪૧-ઘાટલોડીયા શ્રી બીનીતા પેગુ ૦૭૯-૨૯૯૧૬૮૨૦ ૬૩૫૩૯૧૭૨૪૫ એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ

સવારે ૦૯.૦૦ થી ૧૧.૦૦

( દર બીજા દિવસે

4 ૪૨- વેજલપુર

૪૪- એલીસબ્રીજ શ્રી વિવેક પાન્ડે ૦૭૯-૨૯૯૧૬૮૨૦ ૯૧૫૭૭૦૨૭૨૪

એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ

સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦

5 ૪૩-વટવા

શ્રી આકાંક્ષા રંજન

૦૭૯-૨૯૯૧૬૮૨૦ ૮૭૯૯૫૦૪૪૫૪ એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ

સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦

6 ૪૫-નારણપુરા

૫૫- સાબરમતી                                                 શ્રી અશ્વિનીકુમાર

૦૭૯-૨૯૯૧૬૮૨૦ ૭૫૭૩૦૬૩૦૪૫ એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ

સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦

7 ૪૬- નિકોલ

૫૭- દસક્રોઈ

શ્રી રાહુલ રંજન મહીવાલ

૦૭૯-૨૯૯૧૬૮૨૦ ૯૯૨૫૭૫૯૦૩૪ એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ

સવારે ૧૫.૦૦ થી ૧૬.૦૦

8 ૪૭- નરોડા

૪૮- ઠક્કરબાપાનગર શ્રી ક્રિષ્ના બાજપાઈ

૦૭૯-૨૯૯૧૬૮૨૦ ૭૩૮૩૬૩૫૦૩૦

એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ

સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦

9 ૪૯- બાપુનગર

૫૬- અસારવા  શ્રીક્રિષ્ના બાજપાઈ

૦૭૯-૨૯૯૧૬૮૨૦ ૭૩૮૩૬૩૫૦૩૦

એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ

સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦

10 ૫૦-અમરાઈવાડી ૫૩- મણીનગર શ્રી આનંદ સ્વરૂપ ૦૭૯-૨૯૯૧૬૮૨૦

૮૫૧૧૧૧૯૩૦૫ એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦

11 ૫૧- દરીયાપુર ૫૨- જમાલપુર-ખાડીયા

શ્રી વિનોદસિંઘ ગુંજ્યાલ ૦૭૯-૨૯૯૧૬૮૨૦ ૯૯૭૮૪૪૪૧૪૨ એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦

12 ૫૪-દાણીલીમડા

શ્રી સી.આર.પ્રસન્ના

૦૭૯-૨૯૯૧૬૮૨૦ ૮૭૫૮૪૬૩૧૫૯

એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ

સવારે ૦૯.૦૦ થી ૧૦.૦૦

13 ૫૮-ધોળકા શ્રી ધર્મેન્દ્રસિંઘ

૦૭૯-૨૯૯૧૬૮૨૦ ૮૩૨૦૪૨૫૭૪૩

એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ

સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦

14 ૫૯- ધંધુકાશ્રી ઘનશ્યામદાસ ૦૭૯-૨૯૯૧૬૮૨૦ ૬૩૫૪૩૦૮૦૮૨  ૮૧૩૨૮૫૧૨૨૨ એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ સવારે ૦૯.૩૦ થી ૧૦.૩૦

15 અમદાવાદ શહેર શ્રી નિલીકુમાર સુબ્રમણ્યમ ૭૯૮૪૦૮૩૫૫૯ એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦

16 અમદાવાદ જિલ્લો શ્રી સુમિત શર્મા ૦૭૯-૨૯૯૧૬૮૨૦ ૬૩૫૧૧૮૪૮૦૪ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, (ગ્રામ્ય)એસ.જી.હાઈવે , અમદાવાદ

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com