આપનો ચૂંટણી પ્રચાર ચરમશીમાએ, ભાઈ આતો ભારે કરી,

Spread the love

ઉત્તર સીટના ઉમેદવાર મુકેશ પટેલ (જંમ્પર)ની ભવ્ય રેલી, રીક્ષા ચાલકોનો ટેકો,

ગુજરાતમાં ચૂંટણીઓના મતદાનના ત્રણ દિવસ રહ્યા છે, ત્યારે હવે પ્રચારના એક દિવસ રહેતા અને આવનારા દિવસો કતલની રાત કહેવાના તે હવે ૨ દિવસ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે ઉત્તરની સીટમાં “આમ આદમી પાર્ટી “દ્વારા ટેમ્પો જમાવ્યો છે ,ત્યારે ગુજરાતમાં રીક્ષા ચાલક એસો દ્વારા મળેલો ટેકો અને GJ-18 ઉત્તર સીટમાં GJ-18 જિલ્લાના તથા શહેરના રીક્ષા ચાલકો આજે રેલી પ્રચારમાં જાેડાયા હતા, ત્યારે આખું મેદાન રીક્ષાઑથી ભરી દીધું હતું. આમ આદમી પાર્ટી નો ટેમ્પો જામ્યો હોય તેમ રેલી ભવ્ય હતી,શહેરમાં મુકેશ પટેલને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે,ત્રીપાંખિયા જંગમાં “ આપ” ઉત્તરતા અનેક સમીકરણો બદલાય તેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે “આપ” કોના મત બગાડે છે,કે બિલ્લી પગે કાચબાની ચાલબાદ સસલાની સ્પીડ પકડીને વિધાનસભા પહોંચે છે, તે આવનારા દિવસોમાં જાેવા મળશે, બાકી દરેક સેક્ટરમાં આપની રેલી એ ચર્ચા જગાવી છે.

મુકેશ જંમ્પર, લાવ્યા મોટી ગાડી એવી ડંમ્પર, ટાયર મોટા જાેઈને કોણ કુદાવશે, આ ડંમ્પર નું જમ્પર, એ જીત મેળવશે બંમ્પર,
મુકેશ પટેલ મોકો માંગીને ચોક્કો મારવા તલપાપડ બન્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com