ઉત્તર સીટના ભાજપના એક ઉમેદવારે ઉમેદવારી કરતા વિરોધી એ ગાડીને સ્ક્રેચ, ડામર નાખીને ખાડામાં ઉતાર્યા,

Spread the love


ગુજરાતમાં ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ,ત્યારે ઉત્તર સીટમાં આશરે ૩૦થી વધારે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, ત્યારે ટિકિટ તો એક ઉમેદવારને મળવાની હતી પણ જ્યારે સેન્સ લેવાતી હતી ,ત્યારે એક ભાજપના ઉમેદવારે ઉમેદવારી કરવા સેન્સ (રાયસણ -કમલમ ) ખાતેના ફોર્મહાઉસ ઉપર રાખી હતી, ત્યારે ૩૦ થી વધારે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, ત્યારે ભાજપના એક ઉમેદવાર અન્યને એવા ખટકતા ,જેવા સેન્સ આપવા ગયા, હતા ત્યા ગાડી ઉપરસ્ક્રેચો પાડીને ગાડીને નુકસાન કર્યું હતું. પોતાની ગાડીને સ્ક્રેચો જાેઈને પોતે ડઘાઈ ગયા હતા. બાદમાં હશે ભાઈ, ત્યાં થોડીવાર બાદ સેન્સ આપ્યા બાદ બહાર નીકળતા રોડ નો કાળો ડામર ગાડી પર નાખી દેતા ગાડી કંડમ જેવી બની ગઈ હોય તેવી થઈ ગઈ હતી ,ત્યારે આ ઉમેદવાર એવા કેવા બાહુબલી હતા કે અન્ય ઉમેદવારને ભારે ખટક્યા,
ઉમેદવારીની ગાડી કંડમ જેવી થઈ જતા આખી ગાડી ઉમેદવારે પેટ્રોલ થી ધોવડાવી હતી અને ધોવડાવ્યા બાદ માંડ માંડ ડામર નીકળ્યો, પણ સ્ક્રેચ રહી ગયા છે, ત્યારે કહેવત છે કે નવી ગાડી લાખો રૂપિયાની લાવ્યા હોય તો કોઈ પણ ની નજર લિસોટા ઉપર જાય, ત્યારે ઉમેદવારી નોંધાવનાર ભાજપના કાર્યકરને ગાડી જાેઈને રોજ લોકો ૨૫ મળે અને ગાડી જાેઈને પૂછે કે આ શું ? કઈ રીતે થયું ? જેમ માણસ દવાખાનામાં બીમાર હોય ત્યારે ખબર અંતર પૂછે, તેમ અહીંયા પણ માણસના ખબર અંતર પૂછવાના બદલે ગાડીના પૂછવા માંડ્યા ,ત્યારે ગાડીનું નુકસાન, લિસોટા આ ઉમેદવાર ભૂલી ગયા છે, પણ રોજ બરોજ હજારો મળતા કાર્યકરો દુખતી નસ દબાવે છે ,એટલે હવે ગાડી વેચવાનો ર્નિણય કરી લીધો છે, શું કરે ? રોજબરોજના કકળાટ અને લિસોટા થી અને લોકો પૂછ પૂછ કરતા હવે આ ગાડીનું પૂછડું કાઢી નાખવું છે ,તેવું કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com