GJ-18 ભાજપની ઉત્તરસીટની રીટાપટેલ ની રેલીમાં ડી.જેના ચાલકે બ્રેક મારતા અનેક ઘવાયા, સુનિલ ત્રિવેદી આઈ.સી.યુ.માં, ડેપ્યુટી મેયર, પૂર્વ એમ.એલ.એ અશોક પટેલ ને ઇજા

Spread the love

ગુજરાતમાં ચૂંટણીઓ ની મોસમ ખીલી છેત્યારેમતદાનના બે દિવસ બાકી હોવાથી આજે ચૂંટણી પ્રચાર નો છેલ્લો દિવસ છેત્યારે અનેક જગ્યાએરેલીયોકરવામાં આવી રહી છેત્યારે આ રેલી જીજે 18ના ઉત્તર સીટના ઉમેદવાર રીટા પટેલ દ્વારા GJ-18 ના તમામ જગ્યાએ નીકાળવામાં હતી ત્યારે રેલીમાં ડીજે વાગતું હતું ત્યારે અચાનક બ્રેક મારતા અનેક વ્યક્તિવા ડીજે ગાડીના પાછળ ઘૂસી જતા અનેક એક્ટીવા એકબીજા સાથે અથડાઈ હતી ત્યારે જે activa ઉપર સુનિલ ત્રિવેદી ચલાવતા હતા તેમને ખાસી ઈજા થવા પામી છે અને તેમને આઈસીયુ વોર્ડમાં હાઇટેક માં દાખલ કરવામાં આવ્યા છે સુનિલ ત્રિવેદી પાછળ પ્રેમલસિંહ ગોલ પણ બેઠા હતા તેમને પણ હાથમાંછોલાઈ ગયું છે, અને પૂર્વ M.L.A અશોક પટેલને પણ ઈજા થવા પામી છે, અને ત્રણથી ચાર મહિલાને નાની મોટી ઈજા થવા પામી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com