ભાજપના કયા એમ.એલ.એ ના ભારોભાર વજન કરીને પેંડા વેચ્યા, વાંચો વિગતવાર

Spread the love

ગુજરાતમાં ભાજપે ભુક્કા કાઢી નાખ્યા છે, ત્યારે GJ-18 ની ઉત્તરસીટના ઉમેદવાર રીટાબેન પટેલ હાઈએસ્ટ લીડથી ચૂંટાતા, તેમના વજન ભારોભાર પેંડા વેચવામાં આવ્યા હતા, ત્યારે રીટા પટેલનું વજન ૬૫ કિલો થતા ૬૫ કિલો પેંડા સેક્ટર-૧૨ ખાતેના ઉમિયા મંદિર ખાતે જીતની ખુશીમાં વોર્ડ-૧ના રાંધેજા ના નગરસેવક રાકેશભાઈ પટેલે (રઘાભાઇ)દ્વારા વેચવામાં આવ્યા હતા અને જીત મેળવવા રાકાએ અનેકના ફાંકા ઉતારી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com