ગુજરાતનું પાટનગર એટલે GJ-18, ત્યારે GJ-18 ની અનેક ઓળખ ઉભી થઈ છે, તેમાં ગ્રીન સિટી, વૃક્ષોની નગરી, સ્માર્ટ સિટી ,હવે GJ-18 ની ચીક્કીથી લઈને શિયાળાનું વસાણું પણ પ્રખ્યાત થઈ રહ્યું છે, દેશ-પરદેશમાં પણ આની માંગ વધી છે, ત્યારે પેથાપુરના જયંતિલાલે કરેલું ધંધામાં જાેખમ હવે નામકિંત બની ગયું છે, ત્યારે ધંધામાં હરીફાઈ હોય, પણ જ્યારે નામ માર્કેટમાં બને ત્યારે ડુબલીકેટિયાઓ પણ મેદાની સામે ઉતરતા હોય છે, બાકી ક્વોલિટી એટલે ક્વોલિટી, પણ બહારનું ગ્રાહકની ખબર ન હોય અને જેંતીલાલ નું લેવલ જાેઈને બિચારો માલ તો લઈ જાય પણ બદનામી જયંતી જાેખમણી થાય ત્યારે પેથાપુરમાં વર્ષોથી ધંધો કરતા જેંતીલાલની ચીક્કી એ દેશ-વિદેશથી લઈને અનેક રાજ્યોમાં ઘેલું લગાડ્યું છે, પેથાપુર મહુડી રોડ પર જયંતીભાઈ ચીક્કી વાળાને ભીડ હર હમેશા હોય છે, ત્યારે તેમની સામે હરિભાઈ એવા ડુપ્લીકેટ જયંતીલાલ જાેખમ આવી ગયા છે, કરવું શું ? ગૃહ, ઉદ્યોગ હોવાથી કોઈને કઈ શકાય નહીં, પણ નામ તો બગડે જયંતીલાલનું જેવો ઘાટ છે, ત્યારે અસલી જેંતીલાલ ને ગોતવા પ્રજાને પણ ઘણીવાર પૂછવું પડે છે અને ડુબલીકેટને પૂછે તો કહે બોલો અમે જ છીએ, બંને પાર્ટનર છુટા પડ્યા છે, આ દરેક શબ્દ વેપારીનું હોય, પણ ગ્રાહક માલ અને કવોલીટી ના પૈસા આપે છે, અને ક્વોલિટી ન મળે તો ગ્રાહક દુકાન હર હંમેશા માટે છોડી દે છે, ત્યારે શિયાળાનું વસાણું જયંતીલાલ નું દેશ- વિદેશથી લઈને નેતાઓ ,મંત્રીઓ, ધારાસભ્યો પણ લઈ જાય છે,
શિયાળાનું વસાણું નાની મૂડીથી જયંતી જાેખમે શરૂ કરેલો ધંધો આજે દેશ-વિદેશમાં ધૂમ મચાવી છે, ત્યારે નામાંકિત વ્યક્તિ થઈ જાય અને ધંધો જાેર ચાલે એટલે ડુબલીકેટ જયંતીલાલ પણ ઊભા થતાં હોય છે ત્યારે ઘણીવાર જયંતીલાલના લેબલ નો માલ લેવા જતા ઘણીવાર ડુબ્લીકેટ જયંતીલાલની દુકાનમાં જતા રહેતા ગ્રાહકોને રોવાનો વારો આવે છે,
કોવોલીટી સાથે કોઈ સમાધાન નહીં, પેથાપુર જાય ત્યારે અસલી જયંતીલાલ જાેખમ કોણ છે તે તપાસ કરીને વસાણું ખરીદજાે , બાકી ખબર નહીં પડે અસલી નકલી,