નવા કરવેરા ડિલેટ, વિકાસના કામો સીલેક્ટ સાથે GJ-18 મનપાનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજુ કરતાં સંદીપ સાગળે (કમિશ્નર)

Spread the love

કોઇપણ કરમાં કે દરમાં વધારો સૂચવ્યા વગર પૂરાંત સાથે ૨૦૨૩-૨૪નું ૯૪૪.૦૨ કરોડનું અંદાજપત્ર

GJ-18 મનપાના કમિશ્નર સંદીપ સાગળે દ્વારા આજરોજ સને-૨૦૨૩-૨૪નું ડ્રાફ્ટ અંદાજપત્ર તથા સને ૨૦૨૨-૨૩ના રીવાઇઝ અંદાજપત્ર રજુ કરવામાં આવેલ. ૨૫ વર્ષમાં ગાંધીનગર મહાનગરપાલિકા ખરા અર્થમાં અમદાવાદની લિંક સીટી બને, તથા ભવિષ્યના વસ્તી વધારાને તથા ટ્રાફીકને ધ્યાનમાં લઇ નાગરીકોની સુખાકારીમાં વધારો આવે અને વંચિતોને શિક્ષણ, આરોગ્યની યોગ્ય સુવિધા મળી રહે અને મહાનગરપાલિકાના નાગરિકોની સુખાકારી આંક રજૂ કરેલ , શહેર સ્વચ્છ રહે તે માટે અસરકારક વ્યૂહરચના બનાવી તથા વીમાનું પ્રદૂષણ આજે તો ચિંતાનો વિષય બનેલ છે. ત્યારે શહેરમાં પ્રણને અંકુશમાં રાખવાના અનેક પગલાઓ લઈ તે અંગેના આયોજન પ્રભાવી રીતે અમલમાં મૂકી “આપણું શહેર સ્વામી, સ્વચ્છ અને પ્રોગમુકત ગાંધીનગર બને તે રીતનું જન વર્ષ ૨૦૨૩-૨૫નાં પ્રસ્તુત જેટમાં કરવામાં આવેલ છે.હરીકરણને કારણ વાનાની સંખ્યામાં દિન-પ્રતિદિન થઇ રહેલ વાકો કારણે વાહનોમાંથી નીકળતા ધુમાડા સહિત અન્ય કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. ત્યારે પ્રાણ નિયંત્રણમાં હવે હ આપણું શહેર સુંદર બને અને શહેરના ગ્રીન સ્વરમાં વધારો થાય અને ગાંધીનગરનું  નું બિરૂદ જળવાઇ રહે તે માટે શહેરમાં વધુ સંખ્યામાં સીયર સીટીઝન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક સહીતની સુવિધા બગીચાઓ આની નર્સરી બનાવવામાં આવી રહ્યા છે. જેમાં જાપાની મીયાવાડી પધ્ધતિથી પ્લાનરેશન કરવાનું આયોજન કરેલ છે, જેનાથી તાપમાનમાં ઘટાડો થળો તેમજ હવા અને અવાજના પ્રદૂષણનું સ્તર ઘટશે. વધુમાં, કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો કરવા મદદરૂપ નિવડશે. આમ, આપણું શહેર મનુષ્ય, પ્રાણી, પક્ષી, જીવ-જંતુ તમામ માટે રહેવાલાયક આદર્શ શહેર બનશે.નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જયારે આગામી સમયમાં નવા સમાધીષ્ટ થયેલી વિસ્તારોમાં કે નવા બગીચા અને ૯ બગીચાઓના નવીનીકરણની કામગીરી આયોજનને કારણે શહેરના ગ્રીન કવરમાં વધારો થશે.શહેરની ટ્રાફિક ગીચતા અને પ્રદૂષણમાં ઘટાડો થાય તથાં વધુમાં વધુ મારીજીમાં ઇલેકટ્રીક વાહનનો ઉપયોગ પ્રચલિત બને અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા થાય તે માટે ય્જીઇ્‌ઝ્ર સાથે સંકલન કરી ૩૦ જેટલી બેટરી ઓપરેટેડ વ્હીકલ (ઈ-બસ) ચાલુ કરવાનું આયોજન કરેલ હતું જેમાંથી ચાલુ વર્ષે ૨૦ જેટલી બેટરી ઓપરેટેડ વ્હીકલ (ઈ-બસ કાર્યરત કરેલ છે વધુમાં, નવા સમાવેશ થયેલા વિસ્તારો અને વસ્તી વધારાને ધ્યાનમાં રાખી ને પબિક ટ્રાન્સપોર્ટેશનની પસ્તી સુવિધા સારી રીતે ળી રહે તે માટે ઉભી થતી જરૂરિયાતને પહોંચી વળવા માટે આયોજન શહેરીજનોના આરોગ્ય કેન્દ્રસ્થાને રાખી વિવિધ પગલાંઓ અવરી વધુને વધુ અર્બન હેલ્થ સેન્ટરી બનાવી આરોગ્યની સેવાઓનો વ્યાપ વધારવા વાવોલ અને કુડાસણ નવી અર્બન હેલ્થ સેન્ટરોનું બાંધકામ તથા પેથાપુર અને સુઘડના અર્બન હેલ્થ સેન્ટરોનું નવીનીકરણનું આયોજન છે.વોટર લાઇનની કામગીરીનું આયોજન છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્ટીમ વોટર લાઇનને તળાવ સાથે જાેડાણ કરવા તેમજ તળાવનું ઇન્ટરલીંકીંગ કરવાની કામગીરીનું પણ આયોજન કરવામાં આવેલ છે. પરિણામ સ્વરૂપે નકામાં વહી જતા વરસાદી પાણીના સંગ્રહ થકી શહેરના પાણીનાં સ્તર ઉંચા આવર મહાનગરપાલિકાના વિસ્તારના નાગરીકોની સુવિધા માટે નવા સમાવિષ્ટ થયેલી વિસ્તારોમાં પાણી પુરવઠા તથા ડ્રેનેજ લાઇનના રૂ. ૩૦૦.૯૧ કરોડના વિવિધ કામોનું આયોજન વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રમાં કરવામાં વર્ષ ૨૦૨૨-૨૩ના મંજુર થયેલ રેવન્યુ આવક રૂ.૨૧૫.૨૧ કરોડની સામે રિવાઇઝ્‌ડ અંદાજ મુજબ રૂ. ૨૭૩,૦૩ કરોડ થવા પામેલ છે. એટલે કે રેવન્યુ આવકમાં ૨૬.૮%નો વધારો થવા પામેલ છે. એ જ રીતે કેપિટલ આવક રૂ.૭૩ પ૭ કરોડની સામે રિવાઇઝ્‌ડ અંદાજ મુજબ રૂ.૩૭૧.૪૪ કરોડ થવા પામેલ છે, જે કેપિટલ આવકમાં ૪૦૫%નો વધારો સૂચવે વર્ષ ૨૦૨૨-૨૩ના મંજુર થયેલ રેવન્યુ ખર્ચ રૂ.૧૪૬,૨૧ કરોડની સામે રિવાઇઝડ અંદાજ મુજબ રૂ ૧૬૭.૧૭ કરોડ થવા પામેલ છે. એટલે કે રેવન્યુ ખર્ચમા ૧૪.૩૭%નો વધારો થવા પામેલ છે. એ જ રીતે કેપિટલ ખર્ચ રૂ.૩૯૪.૪૭ કરોડની સામે રિવાઇઝડ અંદાજ મુજબ રૂ, ૩૦૦,૨૨ કરોડ થવા પામેલ છે, જે કેપિટલ ખર્ચમ ૨૩.૮૯%નો ઘટાડો સુચવે છે. આમ, વર્ષ ૨૦૨૨-૨૩ના મંજુર થયેલ બજેટ રૂ.૫૪૦,૬૮ કરોડની સામે રિવાઇઝડ અંદાજ મુજબ રૂ. ૪૬૭.૩૯ કરોડ થયેલ છે, જે એકંદરે ૧૩.૫૬ ટકાનો ઘટાડો સુચવે છે. આમ, ગાંધીનગર મહાનગરપાલિકાના સમતોલ તથા સર્વાર્ગી વિકાસ માટેના લક્ષ્યને ધ્યાનમાં લઇ આંતર માળખાકીય સુવિધાના કામો, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના કામો, અમૃત યોજના તેમજ અન્ય ગ્રાન્ટ હેઠળ શરૂ થનાર કામો તેમજ સામાજીક અને આરોગ્યલક્ષી સુવિધાઓના કામો તેમજ વિકાસના કાર્યોના સંકલિત આયોજન અને કાર્યક્ષમ તથા પારદર્શી વહીવટ સાથે નાણાંકીય વર્ષ ૨૦૨૨- ૨૩નું રીવાઇઝ અંદાજાે સહુ કોઇપણ જાતના કર કે દરમાં વધારો સૂચવ્યા વગર ઃ ૨૬૪ઃ૩૪ કરોડની પુરાંત સાથે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪નું રૂ.૯૪૪,૦૨ કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજુ.

• દિવ્યાંગો, અનાથ બાળકો નિરાધાર વૃધ્ધો ૐૈંફના દર્દીઓ જેવા મુખ્યધારાથી દૂર વર્ચિતોની સુખાકારી માટે ખાસ જાેગવાઇ કરવામાં આવે
• શહેરી પછાત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ જેવી કે ગટર, પાણી, મા બને ઝુપડાવીને રોગ મુક્ત થાય તેવા કામો માટે આયોજન કવામાં આવેલ છે
• શહેરના પેરીફેરી વિસ્તારના ગામોમાં પણ પાયાની સુવિધાઓથી વહે તે માટે વિવિધ વિકાસ કાર્યો જેવાકે હું એક યુઝ ટોઇલેટ, પાણી અને ગટર વ્યવસ્થા તેમજ અન્ય કામી કરવા માટે આયોજન કરવામાં સાપ છે.
• જી.પી.એમ.સી કાયરની કામ ક(૨) મુજબ અનુસુચિત જાતિ, અનુસૂતિ ખાદી જાતિઓ તથા આર્થિક રીતે પછાત પાના લોકોની વસ્તી વાળા વિસ્તારોમાં માળખાકીય તેમજ મૂળભૂત સુવિધાઓ જેવી કે સંસ્થાઇ, તબીબી સહાય તથા ગંદા વિસ્તારોની નાબૂદી માટે નાયોજન કરવામાં આવેલ છે.
• ઘરવિહોણા લોકોને છ પણ મળી રહે તે માટે માન સંરપાલિકા વિસ્તારમાં રે હોમ બનાવવા માટે આયોજન કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com