GJ-18 સરગાસણ ખાતે Activa ચાલક ગાડી નંબર GJ-18.DK.9981મીત મુકેશકુમાર પુરોહિત વાહન લઈને જતો હતો ત્યારે wagonr ગાડી નંબર GJ-18. AH.2959 દ્વારા અડફેટે લઈને ટક્કર મારતા વાહન ચાલક પછડાયો હતો ત્યારબાદ પાછળ સ્કૂલની વાન સ્પીડથી આવતી હોય જેને કચડી નાખતા ત્વરિત નવ યુવાન એવા મિત મુકેશકુમાર પુરોહિત રહે અડાલજ નું મૃત્યુ થયું હતું ત્યારે આ ઘટના બનતા પબ્લિકના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સ્કૂલવાન GJ-18.X.2200 જે સર્વ વિદ્યાલયની છે તેની ઉપર લોકોએફિટકાર વરસાવી હતી.